17/04/2026
જીલ્લા પંચાયત સામાન્ય ચુંટણી - ૨૦૨૬ માં
બહુજન મુક્તિ પાર્ટી ના ૨૪-સરઢવ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર
માન. એડવોકેટ ભોગીલાલ જે. રાઠોડ
ક્રમાંક નંબર - ૪ નિશાન છે ખાટલો.
૨૪-સરઢવ જિલ્લા પંચાયત બેઠકના ઉનાવા ગામના સ્થાનિક બહુજન મુક્તિ પાર્ટીના લોકલાડીલા ઉમેદવારને ખાટલાના નિશાન સામે બટન દબાવી આપનો કિંમતી અને પવિત્ર વોટ આપી અપાવી વિજયી બનાવશોજી.
આપનો એક વોટ પરિવર્તન લાવશે.
મતાધિકાર તારીખ : ૨૬-૦૪-૨૦૨૬, રવિવાર. સવારે ૭-૦૦ થી સાંજે ૬-૦૦ વાગ્યા સુધી