AAP Rajkot Ward - 11

AAP Rajkot Ward - 11 AAP Rajkot Ward - 11

વિજય વિશ્વાસ યાત્રામાં આપ સૌને પધારવા ભાવ ભર્યું આમંત્રણ.તારીખ : 24 એપ્રિલ, શુક્રવારસમય : સવારે 8:00 કલાકેસ્થળ : મવડી ફા...
23/04/2026

વિજય વિશ્વાસ યાત્રામાં આપ સૌને પધારવા ભાવ ભર્યું આમંત્રણ.

તારીખ : 24 એપ્રિલ, શુક્રવાર
સમય : સવારે 8:00 કલાકે
સ્થળ : મવડી ફાયર બ્રિગેડ

બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
22/04/2026

બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

18/04/2026

📍ડોર ટુ ડોર પ્રચાર, રાજકોટ મહાનગર વોર્ડ નં:- 11,

🔹 જનતાના આશીર્વાદ અને સહકારથી હવે બદલાવ લાવવા માટેનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે.

🗳️ ચૂંટણી નિશાન “ઝાડુ”
📅 મતદાન તારીખ : 26 એપ્રિલ, રવિવાર

16/04/2026

📍 રાજકોટ મહાનગર વોર્ડ નં :- ૧૧, સ્પિડવેલ ચોક

🔶 આ મોંઘવારીથી હવે તો થાકી ગયા… કયા સુધી સહીશું ? હવે તો બદલીને જ રહીશું.

🔹 આ જ જાગૃતિ અને સંકલ્પ સાથે સ્પિડવેલ ચોક ખાતે સ્ટેન્ડી કેમ્પેઇન યોજવામાં આવ્યું.

🔹 જનતાના દિલની વાતને અવાજ આપતો આ અભિયાન મોંઘવારી, ટ્રાફિક જામ, ડ્રગ્સ દારૂ જેવી રોજિંદી સમસ્યાઓ સામે એક મજબૂત સંદેશ બની રહ્યો છે.

🔹 રસ્તા પરથી પસાર થતા અનેક નાગરિકોએ થંભીને સંદેશ વાંચ્યો અને પરિવર્તન માટે પોતાનો સમર્થન વ્યક્ત કર્યો.

🔹 આ માત્ર કેમ્પેઇન નથી, પરંતુ જનતા સાથેનો એક સંકલ્પ છે – બદલાવ લાવવાનો અને સારું શાસન સ્થાપવાનો.

✨ હવે ચુપ રહેવાનો સમય નથી… હવે નિર્ણય લેવાનો સમય છે.

🗳️ આવો, બદલાવની આ લહેરમાં જોડાઈએ અને એક સારા ભવિષ્ય માટે આમ આદમી પાર્ટીને મત આપીએ.

🗳️ ચૂંટણી નિશાન “ઝાડુ”
📅 મતદાન તારીખ : 26 એપ્રિલ, રવિવાર.

15/04/2026

વોર્ડ ૧૧ માં ડોર ટુ ડોર કેમ્પેઈન દરમિયાન જનતાનો મળતો અઢળક પ્રેમ અને વિશ્વાસ સાબિત કરે છે કે આ વખતે પરિવર્તન નિશ્ચિત છે.

ઝાડુ ને મત એટલે,
🔹 મજબૂત સુરક્ષા ને મત
🔹 પારદર્શક શાસન ને મત
🔹 વિશ્વ સ્તરની સુવિધ માટે , સ્માર્ટ સુરત ને મત 🌆✨

ચાલો સૌ રાજકોટવાસીઓ સાથે મળી, ૨૬ એપ્રિલે ઇતિહાસ રચીએ 💥

તમારા પરિવાર સાથે મતદાન કરવાનું ચૂકશો નહીં.

Address

Ward 11
Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when AAP Rajkot Ward - 11 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share