नाई युवा ग्रुप गुजरात राजकोट

  • Home
  • India
  • Rajkot
  • नाई युवा ग्रुप गुजरात राजकोट

नाई युवा ग्रुप गुजरात राजकोट नाई समाज ऐकता ओर समाज में सेवा का लाभ

31/05/2026

NYG ​સેવા પરમો ધર્મ: નિરાધાર માતાઓના ચહેરા પર સ્મિત લાવવાનો એક અનોખો પ્રયાસ! 🙏❤️
​આજે રાજકોટ સ્થિત 'બા નું ઘર' - જ્યાં નિરાધાર, વૃદ્ધ અને માનસિક રીતે અસ્વસ્થ માતાઓની સારસંભાળ લેવામાં આવે છે, ત્યાં અમારા મિત્રો દ્વારા એક સુંદર સેવાનું કાર્ય કરવામાં આવ્યું. નિઃસ્વાર્થ ભાવે આ બા અને માતાઓ માટે વાળ કાપવાની (હેરકટિંગ) તથા અન્ય જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી.
​પોતાના કૌશલ્યનો ઉપયોગ સમાજ સેવા માટે કરવા બદલ અમને અમારા નાઈ યુવા ગ્રુપ પર ખૂબ ગર્વ છે. ખરા અર્થમાં આ જ સાચી માનવ સેવા છે! ✨
​આવો, આપણે પણ આપણી આસપાસના આવા નિરાધાર લોકોનો સહારો બનીએ. 🤝

29/05/2026
29/05/2026

NYG 🙏🙏🙏આ વીડિયો બને એટલો સેર કરજો જેથી એમને બને એટલી સહાય મડે 🙏🙏😘

16/05/2026

સંપ સંવા સગઠન સેન મહારાજ જનમ જિયેતી ના દીવસે સરબત સેવા # # #नाई

02/05/2026

સંપ સેવા સગઠન NYG ૧૪/૫/૨૦૨૬ ના રોજ પોપટપરા રેલનગર મા સેન મહારાજ જેયતી નીમીતે સરબત ની પરસાદ નો આયોજન રાખેલ છે તો સેવાનો અચુક લાભ લીયો Bitu Gohel #नाई #नाईसमाज

25/04/2026

સંપ સંગઠન સેવા #नाई

Address

Rajkot
Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when नाई युवा ग्रुप गुजरात राजकोट posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category