Info Rajkot GoG

Info Rajkot GoG page of District Information Office, Rajkot, Government of Gujarat

♿ વ્હીલચેરની મર્યાદાઓને માત આપી પેરા ટેબલ ટેનિસમાં રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવનાર રાજકોટના મયુરીબેન 🏓✨ પગમાં પોલિયો, હાથમા...
03/06/2026

♿ વ્હીલચેરની મર્યાદાઓને માત આપી પેરા ટેબલ ટેનિસમાં રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવનાર રાજકોટના મયુરીબેન 🏓

✨ પગમાં પોલિયો, હાથમાં રેકેટ, આંખોમાં સપના અને વ્હીલચેર પર વિજયયાત્રા: રાજકોટના પેરા ટેબલ ટેનિસ ખેલાડી મયુરીબેનની પ્રેરક કહાની 🤩

🏛️ SAG ની અત્યાધુનિક સવલતો દિવ્યાંગ રમતવીરો માટે આશીર્વાદરૂપ, રાજકોટના ઘરઆંગણે ઘડાઈ રહ્યા છે નેશનલ ચેમ્પિયન્સ 🏆

✌🏻 ગુજરાત સરકારની વૈશ્વિક સ્તરની રમતગમત સુવિધાઓએ રાજકોટનાં દિવ્યાંગ ખેલાડી મયુરીબેનના સપનાઓને આપી નવી પાંખો 🎯

💬 "જો હું વ્હીલચેર પર બેસીને આગળ વધી શકું , તો તમે કેમ નહીં?" મયુરીબેનનો યુવાનોને પ્રેરણાદાયી સંદેશ 🌟

Para Table Tennis
Rajkot
Inspiration
Medalist
Sports Authority of Gujarat


information

🚲 વિશ્વ સાયકલ દિવસ ૨૦૨૬ 🌍"સાયકલિંગ એ માત્ર શોખ નથી, સંપૂર્ણ જીવનશૈલી છે."– પરેશભાઈ બાબરિયા 🎯CyclingLifestyleWorld Bicycl...
03/06/2026

🚲 વિશ્વ સાયકલ દિવસ ૨૦૨૬ 🌍

"સાયકલિંગ એ માત્ર શોખ નથી, સંપૂર્ણ જીવનશૈલી છે."
– પરેશભાઈ બાબરિયા 🎯

Cycling
Lifestyle
World Bicycle Day
Fitness
Hobby


information

02/06/2026

🚨 કુદરતી આફતો સામે ત્વરિત એલર્ટ આપતી "સચેત" મોબાઇલ એપ 🚨

આ એપ નાગરિકોને પૂર, વાવાઝોડું, ધરતીકંપ, ભૂસ્ખલન, અને વીજળી પડવી જેવી કુદરતી આપત્તિઓ વિશે ત્વરિત અને ચોક્કસ ભૌગોલિક વિસ્તાર આધારિત વહેલી ચેતવણી આપવામાં માટે તૈયાર કરવામાં આવી છે. 📱

આ એપ્લિકેશનમાં ભારતીય હવામાન વિભાગ તરફથી રોજેરોજના હવામાનના અહેવાલો અને આગામી દિવસોની આગાહીઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી નાગરિકો પોતાના આગોતરા આયોજન કરી શકે. ⛈️🗺️

Disaster Alert
Weather Forecast
Sachet App
Public Safety
Early Warning


information

📢 આદેશ 🛑હાઈવે પર ડીવાઈડર તોડી ગેરકાયદે ગેપ કરનારાઓ સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રીનો આદેશજિલ્લા ...
02/06/2026

📢 આદેશ 🛑

હાઈવે પર ડીવાઈડર તોડી ગેરકાયદે ગેપ કરનારાઓ સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરશ્રીનો આદેશ

જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના

ડિવાઇડર તોડનારા સ્વખર્ચે રિપેર કરાવે નહીં તો પોલીસ ફરિયાદ થશે, ૧૫ દિવસમાં તમામ ગેપ ઈન મીડિયન બંધ કરવા આદેશ 👮‍♂️🚔

Highway Safety
District Collector
Strict Action
Road Committee
Divider Repair


information

02/06/2026
02/06/2026

વૃક્ષો વાવો, પૃથ્વી બચાવો...

ेड़_मॉं_के_नाम



Arjun Modhwadia Pravin Gordhanji Mali

02/06/2026

આજનો શબ્દ

02/06/2026

માહિતી મોર્નિંગ...

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Info Rajkot GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Rajkot GoG:

Share