Govt Press & Stationery Rajkot

Govt Press & Stationery Rajkot Official Page of Govt Press & Stationery Rajkot

રાજકોટ સરકારી પ્રેસ ખાતેથી વ્યવસ્થાપક શ્રી ધરકાર સાહેબની વડોદરા ખાતે બદલી થતાં તેમના વિદાય સમારોહમાં તેમણે મદદનીશ વ્યવસ્...
21/10/2024

રાજકોટ સરકારી પ્રેસ ખાતેથી વ્યવસ્થાપક શ્રી ધરકાર સાહેબની વડોદરા ખાતે બદલી થતાં તેમના વિદાય સમારોહમાં તેમણે મદદનીશ વ્યવસ્થાપક શ્રી ભાવસાર સાહેબ (ઈ.ચા. વ્યવસ્થાપક) ને પુષ્પગુચ્છ 💐 અને શુભેચ્છાઓ પાઠવી હતી.

સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રાજકોટ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ શિક્ષક શ્રી કિશોરભાઈ રાઠોડ દ્વારા અધિકારી/કર્મ...
21/06/2023

સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રાજકોટ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ શિક્ષક શ્રી કિશોરભાઈ રાઠોડ દ્વારા અધિકારી/કર્મચારીઓને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો.

26/01/2023

સરકારી મુદ્રણાલય રાજકોટ ખાતે ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

ચૂંટણીલક્ષી કામગીરીમાં અગત્યની ફરજ બજાવતા રીટનીંગ ઓફીસરોનું સરકારી પ્રેસમાં સન્માન કરવામાં આવ્યું.
18/11/2022

ચૂંટણીલક્ષી કામગીરીમાં અગત્યની ફરજ બજાવતા રીટનીંગ ઓફીસરોનું સરકારી પ્રેસમાં સન્માન કરવામાં આવ્યું.

રાજકોટ ગવર્મેન્ટ પ્રેસ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી
15/08/2022

રાજકોટ ગવર્મેન્ટ પ્રેસ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

સરકારી મુદ્રણાલય, રાજકોટ ખાતે શ્રી એમ. એમ. ધરકાર વ્યવસ્થાપક તરીકે હાજર થતાં સૌ પ્રેસ કર્મચારી/અધિકારીઓ દ્વારા સ્વાગત સન્...
15/06/2022

સરકારી મુદ્રણાલય, રાજકોટ ખાતે શ્રી એમ. એમ. ધરકાર વ્યવસ્થાપક તરીકે હાજર થતાં સૌ પ્રેસ કર્મચારી/અધિકારીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું.💐

રાજકોટ પ્રેસના વ્યવસ્થાપક શ્રી પી. જી. શાહ સાહેબની અમદાવાદ ખાતે બદલી થતા પ્રેસના તમામ અધિકારી/કર્મચારીઓએ તેમને શુભેચ્છા ...
02/06/2022

રાજકોટ પ્રેસના વ્યવસ્થાપક શ્રી પી. જી. શાહ સાહેબની અમદાવાદ ખાતે બદલી થતા પ્રેસના તમામ અધિકારી/કર્મચારીઓએ તેમને શુભેચ્છા પાઠવી.

73rd Republic Day Celebration
26/01/2022

73rd Republic Day Celebration

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Govt Press & Stationery Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Govt Press & Stationery Rajkot:

Share