Tushar Sarvaiya prajapati

Tushar Sarvaiya prajapati પ્રમુખ - યુવાસેના સૌરાષ્ટ્ર ઝોન
ઉપપ્રમુખ - સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ ગુજરાત

પવિત્ર શ્રાવણ મહિના નો પ્રથમ સોમવાર તેમજ નાગ પંચમી કે જે દિવસે વર્ષ માં એક જ વાર શ્રી નાગ ચંદ્રેશ્વર મહાદેવ  ઉજ્જૈન ના દ...
17/08/2026

પવિત્ર શ્રાવણ મહિના નો પ્રથમ સોમવાર તેમજ નાગ પંચમી કે જે દિવસે વર્ષ માં એક જ વાર શ્રી નાગ ચંદ્રેશ્વર મહાદેવ ઉજ્જૈન ના દર્શન ખૂલે છે. તો આ પવિત્ર દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.

13/08/2026

સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ ગુજરાત કમિટી.

Founder of Perfect awards અને અનેકવિધ સામાજીક સંસ્થાઓ માં જોડાયેલા તેમજ રાજકિય ક્ષેત્રે ઉભરતો ચેહરો એવા મારા પરમ સ્નેહી ...
21/04/2026

Founder of Perfect awards અને અનેકવિધ સામાજીક સંસ્થાઓ માં જોડાયેલા તેમજ રાજકિય ક્ષેત્રે ઉભરતો ચેહરો એવા મારા પરમ સ્નેહી નાના ભાઈ એવા Ashvin Prajapati ને આજના શુભ દિવસે, જન્મદિવસના પાવન પ્રસંગે હું દિલથી આપને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપનું જીવન હંમેશાં આનંદમય, આરોગ્યમય અને સમૃદ્ધિથી ભરેલું રહે.

તમારું જીવન ઉન્નતિના નવા શિખરો સર કરે, એવી મારી શુભકામનાઓ. આપને પરિવાર અને મિત્રવર્તુળ તરફથી પણ અનેક શુભેચ્છાઓ પ્રાપ્ત થતી રહે અને આપ હંમેશાં ખુશ રહો એવી માતાજી ને પ્રાથના.

આવતું નવું વર્ષ તમારા માટે સફળતાઓ અને સુખદ પળોથી ભરપૂર રહે, એવી આશા સાથે...

પુનઃ એકવાર જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ!
Ashvin Prajapati Perfect

આપનો શુભેચ્છક,
તુષાર સરવૈયા પ્રજાપતિ
યુવા સેના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ
સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ ગુજરાત ઉપપ્રમુખ.

03/02/2026

આરક્ષણ મુદે હવે કોઈ ને સવાલ ઉઠાવવાનો હક ખરો??? ભારત ની કઈ એવી જાતી છે જેને આરક્ષ્ણ નથી મળતું? કૉમેન્ટ માં જણાવો.

28/01/2026

साहेब कर्म का फल मिलता हे तब मौत भी ठीक से नसीब नहीं होती।
ગુજરાતી માં કહીએ તો પંચ નો પૈસો ન ઓદરે. એટલે ભોગવવું જ પડે.

Address

Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Tushar Sarvaiya prajapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category