04/06/2026
આજ રોજ (૪-૬-૨૦૨૬) પોરબંદર રેડક્રોસ ડિસ્ટિક્ટ બ્રાન્ચ દ્વારા જિલ્લા ક્ષય કેન્દ્ર માં ટી. બી. ના જરૂરતમંદ દર્દીઓ ને પૌષ્ટિક ખોરાક મટીરીઅલ કિટ નું વિતરણ જિલ્લા ટી. બી. મેડિકલ ઓફિસર ર્ડો. સીમા પોપટીયા ની ઉપસ્થિતિ માં રેડક્રોસ ના હોદેદારો અને સભ્યો ના હસ્તે કરવામાં આવ્યું....