Porbandar nsui social media cell

Porbandar nsui social media cell Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Porbandar nsui social media cell, Political organisation, Porbandar.

યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃમાઁ દુર્ગા તેમની 9 ભુજાઓ વડે તમને બળ, બુદ...
01/04/2022

યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

માઁ દુર્ગા તેમની 9 ભુજાઓ વડે તમને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા.
શુભ ચૈત્ર નવરાત્રી.🙏🏻

29/03/2022
આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ.. 💐     Kishan Rathod
28/03/2022

આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ ને ખુબ ખુબ શુભેચ્છાઓ.. 💐



Kishan Rathod

પોરબંદર NSUI આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતા પૂર્વક સમાપન,માધવાણી કોલેજના શિરે સ્વઃરાજીવ ગાંધી કપ-૨૦૨૨ ! મહેમાનોની ઉ...
26/03/2022

પોરબંદર NSUI આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતા પૂર્વક સમાપન,માધવાણી કોલેજના શિરે સ્વઃરાજીવ ગાંધી કપ-૨૦૨૨ !

મહેમાનોની ઉપસ્થિતિમાં સૌ ખેલાડીઓને પ્રોત્સાહિત કરાયા,સફળ આયોજન બદલ NSUI ટીમને શુભેચ્છાઓ પાઠવાયા આવી !


Kishan Rathod

     Kishan RathodNSUI Gujarat
24/03/2022


Kishan Rathod
NSUI Gujarat

પોરબંદર NSUI આયોજિત સ્વ:રાજીવ ગાંધી કપ-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ! રાષ્ટ્રગાન સાથે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ:રા...
23/03/2022

પોરબંદર NSUI આયોજિત સ્વ:રાજીવ ગાંધી કપ-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ! રાષ્ટ્રગાન સાથે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ:રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી પોરબંદર કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં શરૂઆત કરાઇ !

જિલ્લાની અલગ અલગ ૧૬ શાળા/કોલેજ ની ટીમોએ ભાગ લીધો


NSUI Gujarat

15/03/2022

પોરબંદર જિલ્લા NSUI ટીમ આયોજિત અંધજન ગુરુકુલ ખાતે DJ ના તાલે પ્રજ્ઞાચક્ષુ બાળકો ખાતે હોળી રમવાનું આયોજન કરેલ છે તો આપ પધારીને બાળકોનો ઉત્સાહ વધારવા હાર્દિક નિમંત્રણ છે

તા.૧૬/૦૩/૨૦૨૨ ને બુધવાર
સમય : બપોરે ૧૨:૦૦ કલાકે,
સ્થળઃ- વાઘેશ્વરી પ્લોટ, અંધજન ગુરુકુલ પોરબંદર

- પોરબંદર જિલ્લા NSUI


Kishan Rathod

વડાપ્રધાન ના કાર્યક્રમ મા પ્લેન મોકલો વાંધો નથી પણ વિધાર્થીઓ ને હેરાન ના કરો!!           Kishan RathodGSRTC
11/03/2022

વડાપ્રધાન ના કાર્યક્રમ મા પ્લેન મોકલો વાંધો નથી પણ વિધાર્થીઓ ને હેરાન ના કરો!!



Kishan Rathod
GSRTC

પોરબંદરમા એસ.ટીના રૂટો કાપતા વિધાર્થીઓ કલાકો સુધી રઝળી પડયા,NSUI ને જાણ તથા ડેપો મેનેજરને રજુઆત કરી તાત્કાલિક બસની વ્યવસ...
10/03/2022

પોરબંદરમા એસ.ટીના રૂટો કાપતા વિધાર્થીઓ કલાકો સુધી રઝળી પડયા,NSUI ને જાણ તથા ડેપો મેનેજરને રજુઆત કરી તાત્કાલિક બસની વ્યવસ્થા કરવા માંગ કરી ! વિધાર્થીઓ માટે અન્ય બસ ફાળવી સૌને ઘરે પહોંચાડવામા આવ્યા. વિધાર્થીઓએ NSUI નો આભાર વ્યક્ત કર્યો !



Kishan Rathod
GSRTC

દેશ ના પૂર્વ વડાપ્રધાન સ્વ : રાજીવ ગાંધીની સ્મૃતિ મા આંતર શાળા - કોલેજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ - પોરબંદર NSUI દ્વારા આ...
08/03/2022

દેશ ના પૂર્વ વડાપ્રધાન સ્વ : રાજીવ ગાંધીની સ્મૃતિ મા આંતર શાળા - કોલેજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ - પોરબંદર NSUI દ્વારા આયોજન



Kishan Rathod
NSUI Gujarat

એક દિકરીથી લઈને એક માઁ સુધીની ઝીંદગીમાં તમામ પાત્રો ભજવી અને સર્વે સંબંધો ને સાચવીને ઘરને ખુશાલ રાખનાર ઘરની અન્નપૂર્ણા ન...
08/03/2022

એક દિકરીથી લઈને એક માઁ સુધીની ઝીંદગીમાં તમામ પાત્રો ભજવી અને સર્વે સંબંધો ને સાચવીને ઘરને ખુશાલ રાખનાર ઘરની અન્નપૂર્ણા ને વંદન 🙏🙏🙏

Address

Porbandar

Website

Alerts

Be the first to know and let us send you an email when Porbandar nsui social media cell posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share