15/09/2021
આટલી સામાન્ય વાત લાગે છે ગુજરાતની ભાજપ સરકારને નથી સમજાતી,
એટલે જ તો જેતપુરના ઉદ્યોગોનો કડદો દરિયામાં ઠાલવી ઝીરો ઓક્સિજનની સ્થિતિનું નિર્માણ કરવા માંગે છે.
ઝીરો ઓક્સિજન મતલબ દરિયામાં એકપણ માછલી નહી, એટલે આપણો માછીમાર ઉદ્યોગ ઠપ
આ પાણીથી ઉગતો પાક પણ ઝેરી હોય, એટલે આપણી આવનારી પેઢીઓ આ ઝેર ખાઈને મોટી થશે!
#સાગરકાંઠા_બચાવો