PI Girirajsinh Parmar

PI Girirajsinh Parmar Government officials

24/03/2026

નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી.

પેટ્રોલ પંપ પર અતિરિક્ત ભીડ એકત્ર થવાથી અનાવશ્યક અવ્યવસ્થા અને દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે.

22/02/2026
19/02/2026
19/02/2026

આજરોજ તા.૧૯/૦૨/૨૦૨૬ ના કલાક ૧૨/૦૫ થી કલાક ૧૩/૦૫ સુધી સંજેલી પોલીસ. સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની અઘ્યક્ષતામાં સંજેલી પો.સ્ટે વિસ્તારના ડી.જે સંચાલકોને તેમજ તેના ઓપરેટરોની મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં ડી.જે. નો અવાજ જાહેરનામા મુજબ નો રાખવો તથા કોઇની લાગણી દુભાય તેવા ગીતો વગાડવા નહી તથા આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ ના રોજ SSC/ HSC બોર્ડની પરીક્ષા શરુ થનાર છે જેમાં વિદ્યાર્થીઓ ને વિક્ષેપ થવો જોઈએ નહીં તથા સરકાર શ્રી દ્રારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો અમલ કરવાનું તેમજ ટ્રાફિકના નિયમોને આધીન રહી સાથ સહકાર આપવા સૂચન કરેલ તેવા વિવિધ મુદ્દાઓની લગતી સૂચનાઓ કરવામાં આવી.

આ સદર મીટીંગમાં આશરે ૫૫ થી ૬૦ જેટલાં સંજેલી પો.સ્ટે. વિસ્તારના ડી.જે.સંચાલકો હાજર રહેલ.
fans Following સંજેલી પોલીસ સ્ટેશન દાહોદ SP Dahod PI Girirajsinh Parmar
Girirajsinh Parmar

Address

Piplod

Website

Alerts

Be the first to know and let us send you an email when PI Girirajsinh Parmar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share