18/03/2026
વ્યસનમુક્તિ પર નાટક
પાર્ટ 2
વ્યસન એ એક એવો દેખાતો રસ્તો છે જે અંતે વિનાશ તરફ લઈ જાય છે. પછી ભલે તે તમાકુ હોય, દારૂ હોય કે અન્ય કોઈ નશો, તે પહેલાં માણસના ખિસ્સા ખાલી કરે છે અને પછી તેનું શરીર અને પરિવાર.