આમ આદમી party Gandhinagar_pethapur

આમ આદમી party Gandhinagar_pethapur "રાજનીતિ કરવા નહિ,
રાજનીતિ બદલવા આવ્યા છીએ

11/08/2022
༺꧁ #પેથાપુર ગામ આમ આદમી પાર્ટી નુ શુભકામના સાથે   #સ્વાગત છે .
25/09/2021

༺꧁ #પેથાપુર ગામ આમ આદમી પાર્ટી નુ શુભકામના સાથે #સ્વાગત છે .

●GMCગાંધીનગર "એક મોકો આપને પછી જુઓ ગાંધીનગરને" એવા નારાથી ગુંજી રહ્યું છે.આમ આદમી પાર્ટી #હવે_બદલાશે_ગુજરાત
16/09/2021

●GMCગાંધીનગર "એક મોકો આપને પછી જુઓ ગાંધીનગરને" એવા નારાથી ગુંજી રહ્યું છે.
આમ આદમી પાર્ટી
#હવે_બદલાશે_ગુજરાત

14/09/2021

●GMCગાંધીનગર "એક મોકો આપને પછી જુઓ ગાંધીનગરને" એવા નારાથી ગુંજી રહ્યું છે.
આમ આદમી પાર્ટીમાં ના.
વોર્ડ નં - ૨ માં ઉમેદવારો પ્રીતિબેન શર્મા, પૃથ્વીરાજસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા તેમજ જય વાઘેલા
#હવે_બદલાશે_ગુજરાત

આજે ગાંધીનગર ના વોર્ડ નંબર 2 ના પેથાપુર ગામ માં ઉમેદવાર જોડે ડોર ટુ ડોર પ્રચાર કર્યો. ત્યારે ડોર ટુ ડોર પ્રચાર માં પ્રભા...
12/09/2021

આજે ગાંધીનગર ના વોર્ડ નંબર 2 ના પેથાપુર ગામ માં ઉમેદવાર જોડે ડોર ટુ ડોર પ્રચાર કર્યો. ત્યારે ડોર ટુ ડોર પ્રચાર માં પ્રભારી ગુલાબસિંહ યાદવ જી, ગાંધીનગર યુથ વિંગ ના વિશ્વજીત દેસાઈ, મુકેશ ચૌધરી તથા જિલ્લા ના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

07/09/2021

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે આગામી તા.૩/૧૦/૨૦૨૧ ના રોજ યોજાશે.
આપ સૌ ના સાથ,સહકારની અપેક્ષા
વોર્ડ નં-2 (પેથાપુર, GEB,ચરેડી,આદિવાડા,ફતેપુરા)AAP ની પેનલ ને વિજયી બનાવો...

03/09/2021

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

༺꧁ #પેથાપુર ગામ આમ આદમી પાર્ટી નુ શુભકામના સાથે   #સ્વાગત છે ꧂༻
12/08/2021

༺꧁ #પેથાપુર ગામ આમ આદમી પાર્ટી નુ શુભકામના સાથે #સ્વાગત છે ꧂༻

Address

Pethapur
382610

Website

Alerts

Be the first to know and let us send you an email when આમ આદમી party Gandhinagar_pethapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share