Gujarat Kshatriya Thakor Sena Patan city

Gujarat Kshatriya Thakor Sena Patan city Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarat Kshatriya Thakor Sena Patan city, Social service, Patan.

જય હો ઠાકોર સેના ત્રણેય ઉમેદવાર ઠાકોર સેના સાથે જોડાયેલા હતા ઠાકોર સમાજ ની એકતા દેખાડતી પોસ્ટ શેર કરજો
30/04/2026

જય હો ઠાકોર સેના
ત્રણેય ઉમેદવાર ઠાકોર સેના સાથે જોડાયેલા હતા
ઠાકોર સમાજ ની એકતા દેખાડતી પોસ્ટ શેર કરજો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ શહેર પ્રમુખ અને વોર્ડ નંબર -૧ ના ભાજપ ના ઉમેદવાર અશોકજી ઠાકોર ને પાટણ નગરપાલિકા ચૂંટણી મ...
28/04/2026

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ શહેર પ્રમુખ અને વોર્ડ નંબર -૧ ના ભાજપ ના ઉમેદવાર અશોકજી ઠાકોર ને પાટણ નગરપાલિકા ચૂંટણી માં ભવ્ય વિજયી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ.
🎊🍰🎁

26/04/2026
પાટણ તાલુકા ના ધારણોજ ખાતે શ્રી જહુ માતાજી ના મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખશ્રી  #અલ્પેશજી ઠાકોર સાહેબ...
29/03/2026

પાટણ તાલુકા ના ધારણોજ ખાતે શ્રી જહુ માતાજી ના મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખશ્રી #અલ્પેશજી ઠાકોર સાહેબ ની સાકર તુલા નો કાર્યક્રમ.

આજ રોજ નવિન બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે પાટણ ખાતે પધારેલા  Dy.CM, ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગાંધીનગર દક્ષ...
28/03/2026

આજ રોજ નવિન બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે પાટણ ખાતે પધારેલા Dy.CM, ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગાંધીનગર દક્ષિણના લોકપ્રિય ધારાસભ્ય અને GKTS પ્રદેશ સુપ્રિમો શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબની પાટણ સર્કિટ હાઉસ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો તથા ઠાકોર સેના દ્વારા શુભેચ્છા મુલાકાત કરી

ો_ગુજરાત_ક્ષત્રિય_ઠાકોર_સેના_પાટણ 🚩

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આવતીકાલે પાટણ તાલુકાના ધારણોજ ખાતે શ્રી જહુ માતાજી ના દર્શને...
27/03/2026

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના સુપ્રીમો અલ્પેશજી ઠાકોર સાહેબ આવતીકાલે પાટણ તાલુકાના ધારણોજ ખાતે શ્રી જહુ માતાજી ના દર્શને પધારી રહ્યા છે સાહેબની સાકર તુલા રાખેલ છે તો તમામ ઠાકોર સેના ના હોદ્દેદારો કાર્યકર મિત્રો ને ભાવિક ભક્તો ને ધારણોજ ગામ તરફથી હાર્દિક આમંત્રણ છે...

ખુબ ખુબ આભાર મીડિયા
27/03/2026

ખુબ ખુબ આભાર મીડિયા

26/03/2026

#દિલ_થી_ખુબ_ખુબ_આભાર...🙏🏻
તમારો આભાર માત્ર શબ્દોમાં નથી સમાઈ શકતો, એ તો એક સુંદર લાગણી છે 💫
જે દિલથી ઉદ્ભવે છે અને સીધું દિલ સુધી પહોંચી જાય છે ❤️
તમારો આ સ્નેહ, પ્રેમ અને આશીર્વાદ હંમેશા આવો જ વરસતો રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ 🙏✨

આજ રોજ રામનવમી ના દિવસે ભગવાન શ્રી રામની ૩૯મી ભવ્ય રથયાત્રા નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ શહેર અને પાટણ તાલુક...
26/03/2026

આજ રોજ રામનવમી ના દિવસે ભગવાન શ્રી રામની ૩૯મી ભવ્ય રથયાત્રા નિમિત્તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ શહેર અને પાટણ તાલુકો સરસ્વતી તાલુકા દ્વારા આયોજિત ૫૦૦૦/ પંખીના માળા અને કુંડા વીનામુલ્યે વિતરણ મિનરલ પાણીના સેવા કેમ્પમાં સેનાના હોદ્દેદાર શ્રીઓ સૈનિકો સમાજના આગેવાન શ્રીઓ અને સૌ યુવાન મિત્રો વડીલો એ સહયોગ આપ્યો તે બદલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ શહેર અને પાટણ તાલુકો સરસ્વતી તાલુકો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે‌🙏

ો_ગુજરાત_ક્ષત્રિય_ઠાકોર_સેના_પાટણ_શહેર_🚩

25/03/2026

#ભાવભર્યુ_આમંત્રણ....🙏🏻

25/03/2026

પાટણ રામનવમીની શોભાયાત્રા નિમિતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ દ્રારા આયોજિત સેવા કેમ્પમાં 5100 રૂ. નું દાન આપવા બદલ લાઈફ લાઈન હોસ્પિટલના ડો. દીપકભાઈ મુદગલ સાહેબનો ખુબ ખુબ આભાર..

Address

Patan

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Kshatriya Thakor Sena Patan city posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category