K. C. Patel

K. C. Patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from K. C. Patel, Patan.

पूर्व महामंत्री - गुजरात प्रदेश, भाजपा ~ Social Service is Passion

प्रशिक्षण महाभियान संयोजक - राष्ट्रीय पश्चिम-मध्य ज़ोन, भाजपा

Independent Director - HUDCO, Government of India

સરસ્વતી તાલુકાના ઉંદરા પ્રવાસ દરમિયાન ગામના આગેવાન કુંભાજી ઠાકોરના ઘરે સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત લીધી…
31/05/2026

સરસ્વતી તાલુકાના ઉંદરા પ્રવાસ દરમિયાન ગામના આગેવાન કુંભાજી ઠાકોરના ઘરે સમાજના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત લીધી…

સરસ્વતી તાલુકાના ઉંદરા ખાતે બનાસકાંઠા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રી પ્રધાનજી ઠાકોર તેમજ સરસ્વતી તાલુકા પં...
31/05/2026

સરસ્વતી તાલુકાના ઉંદરા ખાતે બનાસકાંઠા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રી પ્રધાનજી ઠાકોર તેમજ સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ગીતાબેન દેસાઈનું સમગ્ર ઉંદરા ગ્રામજનો દ્વારા યોજાયેલ શાંકરતુલા પ્રસંગે હાજરી આપી….
આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ગિરીશભાઈ મોદી, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, ગામના આગેવાનો સહિત કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા…

31/05/2026

LIVE: PM Shri Narendra Modi ji's program with nation | 134th Episode

પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વિસ્તારના વિદ્યાર્થીઓને રાહતદરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચોપડા મળી રહે તેવા હેતુથી આજે...
30/05/2026

પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વિસ્તારના વિદ્યાર્થીઓને રાહતદરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચોપડા મળી રહે તેવા હેતુથી આજે ચોપડા વિતરણનો શુભારંભ કરાવ્યો…

પાટણ વિસ્તારમાં અંગદાન જનજાગૃતિ હેઠળ અંગદાન કરનારના પરિવારને પ્રોત્સાહન હેતુ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આજે...
30/05/2026

પાટણ વિસ્તારમાં અંગદાન જનજાગૃતિ હેઠળ અંગદાન કરનારના પરિવારને પ્રોત્સાહન હેતુ પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આજે અંગદાન દાતાશ્રી પરિવારને ૫ લાખનો ચેક તેમજ સન્માનિત કર્યા અને પાટણ માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતો તેમજ પાટણ વિસ્તારના કોઈ પણ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ પામેલના પરિવારને અકસ્માત વીમા યોજના અંતર્ગત ૧ લાખનો ચેક અર્પણ કાર્યક્રમ અંતર્ગત ૪૧ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા…

29/05/2026

LIVE: HM Shri Amit Shah ji interacts with BSF personnel in Bhuj

आज भाजपा मुख्यालय नई दील्ही में 'पंडित दीनदयाल उपाध्याय प्रशिक्षण महाभियान-२०२६ की राष्ट्रीय संगठन महामंत्री श्री  बी. ए...
28/05/2026

आज भाजपा मुख्यालय नई दील्ही में 'पंडित दीनदयाल उपाध्याय प्रशिक्षण महाभियान-२०२६ की राष्ट्रीय संगठन महामंत्री श्री बी. एल. संतोषजी, सह संगठन महामंत्री श्री शिव प्रकाशजी, राष्ट्रीय महामंत्री श्री तरुण चुंगजी की उपस्थिति में समीक्षा बैठक हुई।
इस बैठक में अभियान की वर्तमान प्रगति जिल्ला के वर्गों तथा आगामी चरणों मैं होनेवाले मंडल के वर्गों को प्रभावी बनाने के संबंध में विस्तृत चर्चा हुई। और टोली में से चुनाव में २ पश्चिम बंगाल और १ केरल में से जीते हुए ३ सदस्यों का सन्मान किया।.

28/05/2026

LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીના શુભહસ્તે માતા ઉમિયા ધામ પરિસરમાં નિર્મિત હોસ્ટેલનું લોકાર્પણ

સ્થળ: સોલા, અમદાવાદ

28/05/2026

LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીના શુભહસ્તે શિક્ષણ, પર્યાવરણ અને જનસેવા સાથે જોડાયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સ્થળ: સોનીપુર, જિ.ગાંધીનગર

माँ भारती के वीर सपूत, महान क्रांतिकारी, प्रखर राष्ट्रवादी नेता विनायक दामोदर सावरकर जी (वीर सावरकर) की जयंती पर कोटि - ...
28/05/2026

माँ भारती के वीर सपूत, महान क्रांतिकारी, प्रखर राष्ट्रवादी नेता विनायक दामोदर सावरकर जी (वीर सावरकर) की जयंती पर कोटि - कोटि नमन।

मातृभूमि की रक्षा और स्वतंत्रता के लिए समर्पित आपका सम्पूर्ण जीवन देश की आने वाली पीढ़ियों को सदैव प्रेरित करता रहेगा।

Address

Patan

Website

Alerts

Be the first to know and let us send you an email when K. C. Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to K. C. Patel:

Share