Aam Aadmi Party Sidhpur

Aam Aadmi Party Sidhpur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aam Aadmi Party Sidhpur, Political Party, Patan.

આજરોજ આમ આદમી  પાર્ટી દ્વારા પાટણ વિધાનસભા અંતર્ગત આવતી વાયડ જિલ્લા પંચાયતના વાયડ ગામ ખાતે ગુજરાત જોડો જનસભાનું ભવ્ય આયો...
05/10/2025

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ વિધાનસભા અંતર્ગત આવતી વાયડ જિલ્લા પંચાયતના વાયડ ગામ ખાતે ગુજરાત જોડો જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું..

જેમાં મુખ્ય અતિથિ તરીકે ખુબ જ અભ્યાસુ તર્કબદ્ધ ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી શ્રી સાગરભાઈ રબારી હાજર રહ્યા હતા..

આ તકે આપ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ લોકસભા કો ઓર્ડીનેટર પ્રભાતસિંહ સોલંકી, પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, સહ પ્રભારી જગદીશભાઈ પરમાર, વામૈયા જિલ્લા પંચાયત ઇન્ચાર્જ વિનુભાઈ સોલંકી, સરસ્વતી તાલુકા મહામંત્રી અમરતભાઈ જોશી, પાટણ નગરપાલિકા સહ પ્રભારી નિર્મલભાઈ સોલંકી, પ્રવકતા લક્ષ્મણભાઈ દેસાઈ, સવજીભાઈ ઠાકોર, બાબરજી ઠાકોર, ભૂરાભાઈ દેસાઈ, દશરથજી ઠાકોર સહિત હોદેદારો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા...

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા સિદ્ધપુર વિધાનસભાના એંદલા ગામના શ્રી નર્મદેશ્વર મહાદેવના મંદીરના સાનિધ્યમાં "ગુજરાત જોડો જનસ...
02/10/2025

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા સિદ્ધપુર વિધાનસભાના એંદલા ગામના શ્રી નર્મદેશ્વર મહાદેવના મંદીરના સાનિધ્યમાં "ગુજરાત જોડો જનસભા" નું આયોજન કરવામાં આવ્યું હતું..

આ તકે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, સાથે લોક સમસ્યાની ચર્ચા કરવામાં આવી હતી..

લોકોનો આમ આદમી પાર્ટી પ્રત્યેનો લગાવ અદભૂત હતો..

આ તકે આપ પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, સિદ્ધપુર વિધાનસભા સંગઠન મંત્રી વાઘાજી ઠાકોર સહિત ગામના વડીલો અને આગેવાનો હાજર રહ્યા હતા..

આજરોજ આમ આદમી પાર્ટી પાટણ દ્વારા ગુજરાતના નાગરિકોને સસ્તી વીજળી આપવા બાબતે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને ...
15/06/2022

આજરોજ આમ આદમી પાર્ટી પાટણ દ્વારા ગુજરાતના નાગરિકોને સસ્તી વીજળી આપવા બાબતે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને અનુલક્ષીને પાટણ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું..

આ તકે આમ આદમી પાર્ટી ના ક્રાંતિકારી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કલેક્ટર કચેરી પરિસર ખાતે નારા બોલાવી ઉગ્ર રજૂઆત કરી હતી..

આ તકે આપ કિશાન સંગઠન, જોઇન્ટ સેક્રેટરી મહેશજી ઠાકોર, પાટણ લોકસભા પ્રમુખ પ્રશાંતભાઈ ચૌધરી, પાટણ જિલ્લા પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ અને પાટણ વિધાનસભા સંગઠન મંત્રી સ્વયં સાલવી સહિત સિદ્ધપુર વિધાનસભા, રાધનપુર વિધાનસભા અને ચાણસ્મા વિધાનસભા ના નવનિયુક્ત સંગઠનમંત્રી શ્રીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..

Aam Aadmi Party Gujarat

21/05/2022
15/05/2022
13/05/2022
10/05/2022
06/05/2022

♨️ મહાસભા રાજકોટ ♨️

ગુજરાતમાં બદલાવ માટે એક મોકો કેજરીવાલને...

આદિવાસી સમાજ ગુજરાતની સંસ્કૃતિ ને સાચવી રાખી રહેનારું સમાજ છે જેમના આશીર્વાદથી 2022 ના ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ રહ્યું છ...
01/05/2022

આદિવાસી સમાજ ગુજરાતની સંસ્કૃતિ ને સાચવી રાખી રહેનારું સમાજ છે જેમના આશીર્વાદથી 2022 ના ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ રહ્યું છે.

Address

Patan

Website

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Sidhpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share