સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ,પાટણ

  • Home
  • India
  • Patan
  • સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ,પાટણ

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ,પાટણ સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) પાટણનું સતાવાર પેજ

ભગવાન શ્રી રામના આદર્શોને અપનાવી, આપણું ગામ સ્વચ્છ અને સુંદર બનાવીએ.શ્રી રામ નવમી ની હાર્દિક શુભકામનાઓ...🚩
26/03/2026

ભગવાન શ્રી રામના આદર્શોને અપનાવી, આપણું ગામ સ્વચ્છ અને સુંદર બનાવીએ.

શ્રી રામ નવમી ની હાર્દિક શુભકામનાઓ...🚩

ગંદુ પાણી નહીં બગાડીએ 💧ટ્રીટ કરીને ફરી ઉપયોગમાં લાવીએ 🌱સ્વચ્છ ગામ – સ્વસ્થ જીવન 🌿
25/03/2026

ગંદુ પાણી નહીં બગાડીએ 💧
ટ્રીટ કરીને ફરી ઉપયોગમાં લાવીએ 🌱
સ્વચ્છ ગામ – સ્વસ્થ જીવન 🌿

ગ્રામ્ય સ્વચ્છતાની દિશામાં મજબૂત પગલું 💪🌱જીલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વર્કશોપમાં સરપંચશ્રી અને તલાટી...
17/03/2026

ગ્રામ્ય સ્વચ્છતાની દિશામાં મજબૂત પગલું 💪🌱

જીલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વર્કશોપમાં સરપંચશ્રી અને તલાટીશ્રીઓ સાથે મળીને યોજનાની અસરકારક અમલવારી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
નિયામકશ્રી (DRDA), નાયબ જીલ્લા વિકાસ અધિકારી (મહેસુલ), DC(SBM), TDO તથા ટીમના સહકારથી ગામડાંમાં સુવ્યવસ્થિત ઘન કચરા વ્યવસ્થાપન તરફ એક સકારાત્મક પગલું.

હારીજ તાલુકાના રૂગનાથપુરા ગામે શેગ્રીગેશન શેડ, તથા સામૂહિક કમ્પોસ્ટપીટ નું કામ પૂર્ણ કરવામાં આવ્યું.
12/03/2026

હારીજ તાલુકાના રૂગનાથપુરા ગામે શેગ્રીગેશન શેડ, તથા સામૂહિક કમ્પોસ્ટપીટ નું કામ પૂર્ણ કરવામાં આવ્યું.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાંતલપુર તાલુકાના ઉનડી ગામે ઘન કચરાના વ્યવસ્થાપન માટે ડોર ટુ ડોર કચરાના કલેકશન ની કામગીરી ઈ રીક...
11/03/2026

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાંતલપુર તાલુકાના ઉનડી ગામે ઘન કચરાના વ્યવસ્થાપન માટે ડોર ટુ ડોર કચરાના કલેકશન ની કામગીરી ઈ રીક્ષા દ્વારા કરવામાં આવી..

ડોર ટુ ડોર કલેક્શન અને કચરાના પરિવહન માટે ઈ રીક્ષાની સુવિધા ગામે ગામ સૂકા કચરાને વાદળી અને ભીના કચરાને લીલી કચરાપેટીમાં ...
09/03/2026

ડોર ટુ ડોર કલેક્શન અને કચરાના પરિવહન માટે ઈ રીક્ષાની સુવિધા ગામે ગામ

સૂકા કચરાને વાદળી અને ભીના કચરાને લીલી કચરાપેટીમાં નાખો.

🌿 સ્વચ્છ ગામ – સ્વસ્થ જીવન 🌿સુકો અને ભીનો કચરો અલગ કરવો એ સ્વચ્છતા તરફનું સૌથી સરળ પગલું છે.🔵 નીલો ડબ્બો (સુકો કચરો)પ્લા...
07/03/2026

🌿 સ્વચ્છ ગામ – સ્વસ્થ જીવન 🌿

સુકો અને ભીનો કચરો અલગ કરવો એ સ્વચ્છતા તરફનું સૌથી સરળ પગલું છે.

🔵 નીલો ડબ્બો (સુકો કચરો)
પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુ વગેરે અહીં નાખો – જેથી તેને રિસાયકલ કરી શકાય.

🟢 લીલો ડબ્બો (ભીનો કચરો)
રાંધણઘરનો કચરો, શાકભાજી, ફળના છાલ વગેરે અહીં નાખો – જેથી ખાતર બનાવી શકાય.

ચાલો આપણે સૌ મળીને આપણા ગામને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવીએ. 💚

ધૂળેટી નિમિત્તે સ્વચ્છતા નો સંકલ્પ✨ સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ ✨🎉 આ ધૂળેટીએ માત્ર રંગો નહીં,ગામમાંથી ગંદકી પણ દૂર કરીએ!🧹 સ્...
04/03/2026

ધૂળેટી નિમિત્તે સ્વચ્છતા નો સંકલ્પ
✨ સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ ✨

🎉 આ ધૂળેટીએ માત્ર રંગો નહીં,
ગામમાંથી ગંદકી પણ દૂર કરીએ!

🧹 સ્વચ્છ રસ્તા
🚯 પ્લાસ્ટિક મુક્ત પરિસર
💧 સ્વચ્છ પાણી
🌳 હરિયાળું ગામ

👉 ચાલો સાથે મળી સ્વચ્છતા નો સંકલ્પ લઈએ

"મારું ગામ – મારો ગર્વ"
"સ્વચ્છતા એ સેવા છે"

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત સરસ્વતી તાલુકાના ભૂતિયાવાસણા, કાંસા અને વોળાવી ગામોમાં જિલ્લા કક્ષાના ઈજનેરશ્રી તથા HR ...
27/02/2026

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત સરસ્વતી તાલુકાના ભૂતિયાવાસણા, કાંસા અને વોળાવી ગામોમાં જિલ્લા કક્ષાના ઈજનેરશ્રી તથા HR કન્સલ્ટન્ટશ્રી દ્વારા ગોબરધન પ્લાન્ટના લાભાર્થીઓની મુલાકાત કરવામાં આવી.સ્થળ પર સાધનિક કાગળ એકત્રીકરણની પ્રક્રિયા પૂર્ણ કરી કાર્યની ગતિને વધુ મજબૂત બનાવવામાં આવી. 🌱♻️“સ્વચ્છતા સાથે સમૃદ્ધિ તરફ એક વધુ પગલું!” ✨Swachh Bharat Mission- Gramin, Gujarat

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ભીલોટ ગામમાં પ્રવાહી કચરા વ્યવસ્થાપનને મજબૂત બનાવવા ગ્રે વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ માટે સ્થળ...
25/02/2026

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ભીલોટ ગામમાં પ્રવાહી કચરા વ્યવસ્થાપનને મજબૂત બનાવવા ગ્રે વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ માટે સ્થળ પસંદગી કરવામાં આવી છે. 💧🌱સ્વચ્છતા સાથે પાણીનું સંરક્ષણ અને પુનઃઉપયોગ Swachh Bharat Mission- Gramin, Gujarat

ચાલો પ્રતિજ્ઞા લઈએ ✋સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહીએ,સ્વચ્છ અને હરિયાળી ભારત બનાવીએ.
23/02/2026

ચાલો પ્રતિજ્ઞા લઈએ ✋
સિંગલ યુઝ પ્લાસ્ટિકને ના કહીએ,
સ્વચ્છ અને હરિયાળી ભારત બનાવીએ.

“અમે છીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રા)ના કર્મચારી”ખુલ્લામાં શૌચ મુક્તિ માત્ર અભિયાન નથી, એ અમારું મિશન છે.દરેક ગામ સુધી સ્વચ્છ...
21/02/2026

“અમે છીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રા)ના કર્મચારી”

ખુલ્લામાં શૌચ મુક્તિ માત્ર અભિયાન નથી, એ અમારું મિશન છે.
દરેક ગામ સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવો – એ જ અમારું સમર્પણ. District Rural Development Agency, Patan Swachh Bharat Mission- Gramin, Gujarat Dilip Chauhan

Address

Rajmahel Road
Patan
384265

Alerts

Be the first to know and let us send you an email when સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ,પાટણ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ,પાટણ:

Share