01/05/2026
ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.
આપણું ગુજરાત સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસના નવા સીમાચિન્હો સર કરી રહ્યું છે અને ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવામાં ગુજરાત શિરમોર યોગદાન આપે તે માટે, આવો.. આજે આપણે સૌ ગુજરાત ગૌરવ દિવસના અવસરે સંકલ્પબદ્ધ થઈએ.
જય-જય ગરવી ગુજરાત