PHC Nanirajsthali

PHC Nanirajsthali Primary health center (gov. hospital)

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાની રાજસ્થળી ની કેન્દ્રવતી શાળા મા વ્યસનમુક્તિ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમા...
15/11/2025

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાની રાજસ્થળી ની કેન્દ્રવતી શાળા મા વ્યસનમુક્તિ ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં મેડિકલ ઓફિસર શ્રી ડૉ અનિલસાહેબ એ હાજરી આપેલ અને બાળકોને મોટીવેટ કરેલ.જેમાં mphs કરણસિંહ મોરી mphw એમ જે વાઘોશી અને અકીલભાઈ પંડ્યા તેમજ fhw નેહલબેન બારૈયા એ કાર્યક્રમ ની સફળતા મા મહેનત કરેલ

સરકારશ્રીનો સંકલ્પ "સ્વસ્થ નારી સશક્ત પરિવાર" કાર્યક્રમ અંતર્ગત આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાની રાજસ્થળી ખાતે સ્ત્રી...
24/09/2025

સરકારશ્રીનો સંકલ્પ "સ્વસ્થ નારી સશક્ત પરિવાર" કાર્યક્રમ અંતર્ગત આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાની રાજસ્થળી ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા આજુ બાજુના 17 ગામની સગર્ભા બહેનો ની તપાસ તેમજ સારવાર અને રિપોર્ટ કરવામાં આવેલ. કાર્યક્રમ મા સ્થાનિક તાલુકા સદસ્યશ્રી રમેશભાઈ શિયાળ સરપંચશ્રી મુન્નાભાઈ ડાભી તેમજ ગામના અગ્રણી એ હાજરી આપી ને તમામ સ્ટાફ ને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ નું સમગ્ર આયોજન મેડિકલ ઓફિસર ડૉ અનિલસર ના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ તેમજ સમગ્ર સ્ટાફ એ સહયોગ આપેલ.

06/05/2025

Phc નાની રાજસ્થળી ખાતે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડબેન્ક ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો હતો
સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા phc ના તમામ સ્ટાફ એ જહેમત ઉઠાવેલ સમગ્ર કાર્યક્રમ ડૉ અનિલ વાઢૈયા તેમજ mphs કરણસિંહ મોરી ના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. રક્તદાતા એ બહોળી સંખ્યા માઁ રક્તદાન કર્યું.

20/12/2024
આયુષ્યમાંન આરોગ્ય શીબિર Ddo Bhavnagar Krunal Navadia Karansinh Mori Jigar Vaghela Thadach
10/10/2024

આયુષ્યમાંન આરોગ્ય શીબિર Ddo Bhavnagar Krunal Navadia Karansinh Mori Jigar Vaghela Thadach

https://youtu.be/cHo9SSFtXyU
17/09/2023

https://youtu.be/cHo9SSFtXyU

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાની રાજસ્થળી ના હેલ્થ એન્ડ વેલનેસ અનિડા ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ ...

આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી કામગીરી
17/09/2023

આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી કામગીરી

International Yoga Day at MaydharHWC Anida
21/06/2023

International Yoga Day at Maydhar
HWC Anida

12/07/2022
12/07/2022

ચોમાસની ૠતુમાં તમારું અને તમારા ઘરના સભ્યો નું ધ્યાન રાખવા માટે આટલી તકેદારી જરૂરી છે.

NVBDCP work At Thadach
24/08/2021

NVBDCP work At Thadach

Address

Palitana Gujrat
Palitana
364270

Website

Alerts

Be the first to know and let us send you an email when PHC Nanirajsthali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share