05/05/2026
જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લામાં આપાતકાલીન સ્થિતિમાં જાન-માલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે દિશામાં પૂર્વ તૈયારીઓ માટે માર્ગદર્શન
પ્રિ-મોન્સૂન તૈયારીઓ તેજ: માઈક્રો પ્લાનિંગ સાથે આગળ વધવા સંબધિત વિભાગોને માર્ગદર્શન