રમેશ લક્ષ્મી શેખલિયા

રમેશ લક્ષ્મી શેખલિયા social activities

03/06/2024
આજના બેરોજગાર યુવાનની વ્યથા...
17/09/2021

આજના બેરોજગાર યુવાનની વ્યથા...

16/09/2021

રૂપાણી ગયા અને વાઘાણી આવ્યા...
#પ્રજા હલવાણી

13/08/2021

જય ભીમ
જય સંવિધાન
🙏🙏🙏

07/05/2021

ના કોઈ રાંધણગેસના કે ના કોઈ તેલના ભાવ પૂછે છે જ્યાં જુવો ત્યાં ઓક્સિજન અને વેન્ટિલેટરનો જ ભાવ પૂછે છે...
જીવવા દઈશ તો ભાવ પૂછશોને.

07/05/2021

૯૦રુ.નું કીલો તેલનું પાઉચ આજે ૧૮૦રુ.માં મળે છે તો પણ મોંઘવારી ડાયન નથી.
આ સ્થિતિની જવાબદાર પ્રજા જ છે
#ગુલામગીરી

07/05/2021

ગુજરાતમાં કોરોનાના વળતા પાણી...
અલ્યા દલાલો તમારા બાપ કોરોના તો વકર્યો છે પણ તમારા માલિકોએ ટેસ્ટિંગ કરવાનું ઓછું કરાવડાવી દીધું છે

11/11/2020

જો મલક ધણી અમેરીકા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં ડૉ. મનમોહન સિંહજી ને આમંત્રણ આપતું હોય તો ભારત દેશના ઘણા લોકોએ એમને અપમાનિત કરીને મોટી ભૂલ કરી છે...

Address

Palanpur
Palanpur
385001

Telephone

+919537417595

Website

Alerts

Be the first to know and let us send you an email when રમેશ લક્ષ્મી શેખલિયા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to રમેશ લક્ષ્મી શેખલિયા:

Share

Category