વીરજી પટેલ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ વડગામ તાલુકો

  • Home
  • India
  • Palanpur
  • વીરજી પટેલ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ વડગામ તાલુકો

વીરજી પટેલ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ વડગામ તાલુકો 05061978

*વડગામ વિધાનસભા,,,**હાથસે હાથ જોડો,,,**ન્યાય યાત્રા,,,,,**આજે વડગામ તાલુકા, વડગામ જિલ્લા પંચાયત માં આવતા અલગ અલગ ગામો, મ...
26/07/2024

*વડગામ વિધાનસભા,,,*
*હાથસે હાથ જોડો,,,*
*ન્યાય યાત્રા,,,,,*
*આજે વડગામ તાલુકા, વડગામ જિલ્લા પંચાયત માં આવતા અલગ અલગ ગામો, મગરવાડા/માલોશણા ટેબાચૂડી /નળાસળ /ભરકાવાડા/શેરપુરા (મ)/ચાંગા અને ચંગવાડા માં ન્યાય યાત્રા સાથે ડોર ટુ ડોર ન્યાય પત્રિકા વિતરણ કરવા માં આવી હતી ,,,*
*બહેનો દ્વારા ગામે ગામ કકું તિલક ફૂલ થી ન્યાય યાત્રા ના વધામણાં કરવા માં આવ્યા,,*
*હાજર રહેનાર તમામ કાર્યકર્તા મિત્રો વડીલો નો ખૂબ ખૂબ આભાર,,,, 🙏*

*વિરજીભાઈ પટેલ(ચૌધરી) વડગામ*

Address

Vadgam
Palanpur
385410

Website

Alerts

Be the first to know and let us send you an email when વીરજી પટેલ કોંગ્રેસ ઓબીસી પ્રમુખ વડગામ તાલુકો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share