Krishna Computer Education Center

Krishna Computer Education Center computer education, spoken english, software devlopment, data entry, computer jobwork, marketing research, goverment non-government survey

ક્રિષ્ના કોમ્પ્યુટર્સ, પાલનપુર દ્વારા મફત ફોર્મ ભરવાના કેમ્પ માં આપનું સ્વાગત છે!📢 ક્રિષ્ના કોમ્પ્યુટર્સ માં શૈક્ષણિક અન...
29/05/2024

ક્રિષ્ના કોમ્પ્યુટર્સ, પાલનપુર દ્વારા મફત ફોર્મ ભરવાના કેમ્પ માં આપનું સ્વાગત છે!

📢 ક્રિષ્ના કોમ્પ્યુટર્સ માં શૈક્ષણિક અને નોકરીના સરકારી ફોર્મ મફતમાં ભરો! 📢

તમે વિદ્યાર્થી છો અને સરકારી શૈક્ષણિક અથવા નોકરીના ફોર્મ માટે મદદ જોઈએ છે? તો ક્રિષ્ના કોમ્પ્યુટર્સ, તમારી મદદ માટે છે – તે પણ મફતમાં! અમારી કેમ્પેઈનમાં જોડાઓ અને ફોર્મ ઑનલાઇન ભરવામાં સહાય મેળવો.

👨‍💻 શું મળશે?

વિના તકલીફ ફોર્મ ભરવાની સુવિધા
નિષ્ણાત માર્ગદર્શન

📍 સ્થળ: ક્રિષ્ના કોમ્પ્યુટર્સ, પહેલા માળે, ચોકસી બ્લોક, સ્ટેટબેંક ઓફ ઈન્ડીયાની પાસે, જુના ગંજ બજારની સામે, પાલનપુર

🕒 સમય: સાંજે 4 થી 7 વાગ્યા

આ તક ચૂકી નહીં જવું! આજે જ અમને મુલાકાત આપો અને અમારી મફત સેવાઓનો લાભ લો!

📞 સંપર્ક : [લલીત સર- 97248 56770, સંજયસર - 8155005388]

અમારી કેમ્પેઈનમાં જોડાઓ અને તમારા ભવિષ્ય તરફ આત્મવિશ્વાસથી આગળ વધો!

World Famous "Floric Studio" now open soon in Palanpur.अब आपका हर बर्थ डे होगा फ्लोरीक स्टुडिओ के साथ शानदार+ यादगारज्या...
03/06/2022

World Famous "Floric Studio" now open soon in Palanpur.
अब आपका हर बर्थ डे होगा फ्लोरीक स्टुडिओ के साथ शानदार+ यादगार
ज्यादा जानकारी के लिए संपर्क करे - Ilesh Solanki 9879346628

પાલનપુર ઓફીસ માટે
12/05/2022

પાલનપુર ઓફીસ માટે

Think New Way Of Life !!
04/04/2022

Think New Way Of Life !!

તાત્કાલીક લોન મેળવો- 70964 29276વ્હોટ્સ એપ કરો - https://wa.me/917096429276
21/08/2020

તાત્કાલીક લોન મેળવો- 70964 29276
વ્હોટ્સ એપ કરો - https://wa.me/917096429276

Great Chance
26/06/2019

Great Chance

MBBS Admission Open-2019/20
21/04/2019

MBBS Admission Open-2019/20

સરકારી પ્રોજેક્ટ માટે સર્વેયર (ગણતરીદાર) જોઈએ છે.Ministry of Statistics And Programme Implementation (Government Of Indi...
17/04/2019

સરકારી પ્રોજેક્ટ માટે સર્વેયર (ગણતરીદાર) જોઈએ છે.
Ministry of Statistics And Programme Implementation (Government Of India)
ઈકોનોમિક સર્વે-2019 માટે ગણતરીદારોની ભરતી ચાલુ થઈ ગયેલ છે.જેમા આપના એરીયા તમામ રહેણાંક અને બિનરહેણાંક મિલ્કતોનો સર્વે કરી શકે તેવા યુવક / યુવતીઓની ગણતરીદાર (સર્વેયર) તરીકે ભરતી કરવાની થાય છે.
જો આપની ઉંમર 18 વર્ષથી વધુ અને મિનિમમ ધોરણ 10 પાસ હોવ તેમજ આપની જોડે એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોય અને ઈંગલિશમાં નામ સરનામું લખતા આવડતું હોય તો આપ આ કામગીરી આપના એરીયામાં સરળતાથી કરી શકો છો.
રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ સાથે અમારા સેન્ટરની રૂબરૂ મુલાકાત લો.
ડોક્યુમેન્ટ-
**પાસપોર્ટ સાઈઝનો ફોટો
**ધોરણ 10 અથવા એનાથી ઉપર જે ભણેલ હોય તેની માર્કશીટ
**આધારકાર્ડ
રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ- 30/04/2019
ડોક્યુમેન્ટ સાથે દર્શાવેલ સ્થળ ઉપર મુલાકાત લો.
ક્રિષ્ના કોમ્પ્યુટર્સ, બીજા માળે પાતાળેશ્વર કોમ્પલેક્ષ, ધારાણી હોસ્પીટલ સામે, કિર્તીસ્તંભ, પાલનપુર મોબાઈલ-9173138060

Address

Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when Krishna Computer Education Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Krishna Computer Education Center:

Share