સરકારી યોજનાઓનું પેજ

સરકારી યોજનાઓનું પેજ સરકારી યોજનાઓ અને ભરતીનું પેજ �
માહિતી મેળવવા પેજને Like � કરશો

17/09/2026
ફેસબુક અને insta માટે આવી શકે છે નવા નિયમો
29/08/2026

ફેસબુક અને insta માટે આવી શકે છે નવા નિયમો

વેચાણ નોંધની નવી મર્યાદાઓ જાહેર  🚨
05/08/2026

વેચાણ નોંધની નવી મર્યાદાઓ જાહેર 🚨

✍️વન નેશન વન રેશન અંતર્ગત કોઈ પણ રેશનકાર્ડ ધારક દેશના કોઈ પણ રાજ્ય અને કોઈ પણ સસ્તા અનાજ દરની દુકાન પરથી અનાજ મેળવી શકશે...
19/07/2026

✍️વન નેશન વન રેશન અંતર્ગત કોઈ પણ રેશનકાર્ડ ધારક દેશના કોઈ પણ રાજ્ય અને કોઈ પણ સસ્તા અનાજ દરની દુકાન પરથી અનાજ મેળવી શકશે
Link in story

ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય; વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો...🔹 જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દ...
03/07/2026

ગુજરાત સરકારનો ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય; વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો...

🔹 જંત્રીને બદલે હવે બજાર ભાવના બમણા દરે વળતર ચૂકવાશે

🔹 ટાવર બેઝ વિસ્તારની ગણતરીમાં ચારેય બાજુ વધારાના એક મીટરનો ઉમેરો કરાયો, 765 કે.વી. લાઇનમાં 625 ચોમીના બદલે 729 ચોમીનું વળતર ચૂકવાશે

🔹 જમીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરવા 'માર્કેટ રેટ કમિટી' (MRC)ની રચના થશે; ખેડૂત પ્રતિનિધિઓને મળશે સ્થાન

🔹 અગાઉ ત્રણ તબક્કામાં ચૂકવણાના બદલે એકી સાથે શરૂઆતમાં જ 100% ચૂકવણું

✍️ગુજરાતમાં દરેક બાળકોના ૦ થી ૧૮ વર્ષની ઉંમર સુધીનાને "હેલ્થ પાસપોર્ટ" બનાવાશે 👉જેમાં, સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી હશે👉 તેમન...
02/07/2026

✍️ગુજરાતમાં દરેક બાળકોના ૦ થી ૧૮ વર્ષની ઉંમર સુધીનાને "હેલ્થ પાસપોર્ટ" બનાવાશે
👉જેમાં, સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી હશે
👉 તેમના માતા પિતા આ કાર્ડ રાખી શકશે.
👉 સરકાર જોડે તમામ ડેટા હતો તેની જગ્યાએ માતા પિતા પોતાના બાળકોનું સંપૂર્ણ હેલ્થ રિલેટેડ ડેટા રાખી શકે એ માટે સરકારની નિર્ણય.

Address

Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when સરકારી યોજનાઓનું પેજ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share