Laxmipura Yuvak Mandal

Laxmipura Yuvak Mandal Village social activities

16/01/2026
15/03/2025

લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા આયોજીત #ખેલ_મહાકુંભ

શ્રી લક્ષ્મીપુરા ગામ કડવા પાટીદાર યુવા સંમેલનતા. 13-10-2024 વાર - રવિવાર  #લક્ષ્મીપુરા_પાટીદાર_યુવાશક્તિ માં કુળદેવી શ્ર...
14/10/2024

શ્રી લક્ષ્મીપુરા ગામ કડવા પાટીદાર યુવા સંમેલન
તા. 13-10-2024 વાર - રવિવાર
#લક્ષ્મીપુરા_પાટીદાર_યુવાશક્તિ

માં કુળદેવી શ્રી ઉમિયાજી તથા યોગી શ્રી ગુરૂ મહારાજ શ્રી ગણેશ ભારથી દાદા ના જયઘોષ સાથે
સંમેલન માં બહુચર્ચિત વિષય સૂચિ...

- શાળાકીય અભ્યાસ અને સ્પર્ધાત્મક અભ્યાસ અનુરૂપ વાંચનાલય તથા પુસ્તકાલય.

- ગ્રામ્ય યુવક-યુવતીઓ ના સર્વાંગી વિકાસ હેતુ ધ્યાન, યોગ, શારીરિક વ્યાયામ, કસરત માટે હાઇટેક વ્યાયામશાળા (જીમ).

- ગ્રામ આયોજિત સામાજિક પ્રસંગ માં યુવાશક્તિ ની શારીરિક, બૌદ્ધિક તથા આર્થિક હિસ્સેદારી.

- ઊંઝા પગપાળા સંઘ વિશેની માહિતી

- "રક્તદાન એ જ મહાદાન" ના મંત્ર ને સાર્થક કરતા લોકસેવા ના હેતુસહ વસંપંચમીના પાવન પર્વ પર દર વર્ષે આયોજિત બ્લડ કેમ્પ માં આવનાર સમયમાં રેકોર્ડ બ્રેક બ્લડ બોટલ એકત્રીકરણ નું આહવાન.

આભાર.
- લક્ષ્મીપુરા યુવક મંડળ, લક્ષ્મીપુરા

08/02/2024

Address

Laxmipura
Palanpur
385001

Website

Alerts

Be the first to know and let us send you an email when Laxmipura Yuvak Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category