રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બનાસકાંઠા જિલ્લો

  • Home
  • India
  • Palanpur
  • રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બનાસકાંઠા જિલ્લો

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બનાસકાંઠા જિલ્લો હક્ક, અધિકારો અને ન્યાયિક કોઈપણ પ્રકારની તકલીફમાં અમે તમારી સાથે છીએ...

10/01/2026

ગોપાલ ઇટાલીયાએ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં હર્ષ સંઘવીને આ શું કહ્યું..??

10/01/2026
30/12/2025

પ્રેમલગ્ન કરનારાઓની લગ્ન નોંધણીની અરજી તલાટી બાદ ક્લાસ-2 અધિકારી પાસે જશે એવો કાયદો આવશે પણ જોખમ તો હજુ છે જ. હજુ કડક કાયદો લાવવો જોઈએ, ક્લાસ ટુ અધિકારી પછી અરજી જે તે જીલ્લાના ડેપ્યુટી કલેક્ટર લેવલના અધિકારી પાસે જવી જોઈએ. ત્યાંથી અરજી શહેરના પોલીસ કમિશનર/SP અને કલેક્ટર ને મોકલાય. એ લોકો સાથે બેસીને લીલી ઝંડી આપે તો અરજી ત્યાંથી આગળ સચિવાલય પહોંચે, નાના નાના અધિકારીઓ અરજી ખાલી વાંચીને આગળ જવા દે(રિસર્ચ માટે). પછી ત્યાં ડેપ્યુટી સીએમ પાસે જાય, ડેપ્યુટી સીએમ સહી કરે તો ત્યાંથી અરજી સીએમ ના ટેબલે જેવી જોઈએ. હજુ પણ જોખમ તો છે જ સીએમ થી પણ ભૂલ થઈ શકે એટલે અરજીને ત્યાંથી દિલ્હી મોકલવી જ્યાં પીએમ એક એક અરજીને તપાસે, પીએમ લીલી ઝંડી આપે પછી છેલ્લે રાષ્ટ્રપતિ ની મંજૂરી જરૂરી હોવી જોઈએ. પછી રાષ્ટ્રપતિ મંજૂર કરે અને માતાપિતાને નોટિસ મોકલીને એક વર્ષનો સમય આપવો જેથી 1 વર્ષ સુધી માતાપિતા વિચારી શકે.

1 વર્ષ પછી જ લગ્ન કાયદેસર ગણવા.😀

21/12/2025

શબ્દોનો સામાન્ય અર્થ એટલો જ છે કે જો અન્યાય સામે અવાજ ના ઉઠાવી શકીએ તો તમે દ્રોહી છો...
Sury Dev

30/11/2025

કચ્છ જિલ્લા દ્વાર ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી સાહેબના સમર્થનમાં જનઆક્રોશ

28/11/2025

વાવ થરાદના લોકો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં ઉમટી પડ્યા

Address

Palanpur

Telephone

+919898679155

Website

Alerts

Be the first to know and let us send you an email when રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બનાસકાંઠા જિલ્લો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બનાસકાંઠા જિલ્લો:

Share

Category