Jigar Pandya

Jigar Pandya अधिवक्ता

Jigar Pandya
04/06/2025

Jigar Pandya

04/06/2025

Jigar Pandya

17/05/2024
15/05/2024

मुर्खो को ज्ञान देने से अच्छा
उनकी तारीफ कर ली जाए।

सेवितव्यो महावृक्ष: फ़लच्छाया समन्वित:। यदि देवाद फलं नास्ति,छाया केन निवार्यते।।"
06/05/2024

सेवितव्यो महावृक्ष: फ़लच्छाया समन्वित:। यदि देवाद फलं नास्ति,छाया केन निवार्यते।।"

These days are not far if we don't use water by conserving.
06/05/2024

These days are not far if we don't use water by conserving.

રેતીનું કેરમબાળપણમાં જે કરી તેવી મોજો કરી લઈએ.જે મળશે રમવા કાજે તેનાથી જ રમી લઈએ.મળશે જે કોઈ સ્થાન મોજથી જ રમી લઈએ.હોય ફ...
01/04/2024

રેતીનું કેરમ

બાળપણમાં જે કરી તેવી મોજો કરી લઈએ.
જે મળશે રમવા કાજે તેનાથી જ રમી લઈએ.

મળશે જે કોઈ સ્થાન મોજથી જ રમી લઈએ.
હોય ફળીયું, પાદર કે સમુદ્ર તટ રમી લઈએ.

કદી એકલા આમ તેમ ફરતા રહેવું ટાળીએ.
દોસ્તોનાં ટોળાં બનવીને ફરવા જતા રહીએ.

હોય વડ તણી ડાળીએ, આંબાવાડી જઈએ.
રમતાં રમતાં દોસ્તો સંગ કદી નહીં ઝઘડીએ .

મળે ના કેરમ રમવા, સમુદ્ર તટે દોરી લઈએ.
દોસ્તો સંગ રેતીના કેરમે રમવા દોડી જઈએ.

20/03/2024
20/03/2024
13/03/2024

મહા વદ આઠમ...
માં બહુચરની #નંદી_સવારી ના દિવ્ય દર્શન....
બહુચરાજી મંદિર.....

Bahuchraji
WhatsApp: https://whatsapp.com/channel/0029Va8XMa4DZ4LXgvJtoD1z

11/03/2024

Address

Padra
391440

Website

Alerts

Be the first to know and let us send you an email when Jigar Pandya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jigar Pandya:

Share

Category