Odhav Ward Congress

Odhav Ward Congress official page of viratnagar ward congress.

"રહીશો ફરિયાદ કરી કરીને થાક્યા, પણ અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા.ઓઢવ કરશનગર ગ્રેટ નંબર 20 પાસે ઓઢવ રબારી વસાહત છેલ્લા ...
26/05/2026

"રહીશો ફરિયાદ કરી કરીને થાક્યા, પણ અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા.

ઓઢવ કરશનગર ગ્રેટ નંબર 20 પાસે
ઓઢવ રબારી વસાહત છેલ્લા 6 મહિના થી ખાડો પડેલ છે મોટો ભુવો પડવાની શકયતા

જ્યારે ત્યાં સ્થાનિક લોકો એ વારવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવતું ન હોવાની ફરિયાદ કરી હતી..



કોંગ્રેસ પક્ષને સમર્પિત અને લડાયક સંઘર્ષશીલ નેતૃત્વ અમારું ગૌરવ છે
19/05/2026

કોંગ્રેસ પક્ષને સમર્પિત અને લડાયક સંઘર્ષશીલ નેતૃત્વ અમારું ગૌરવ છે

18/05/2026

संघर्षों के साए में इतिहास हमारा पलता है

जिस ओर जवानी चलती है उस ओर जमाना चलता है 🇮🇳

*हमारा नेता , हमारा अभिमान*

18/05/2026

શાક માર્કેટ, ઓઢવ ગામ

અબોલ પક્ષીઓ માટે ફ્રી કુંડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું*

“કુંડામાં પાણી ભરીએ, માનવતાને જીવતી કરીએ.”









16/05/2026

12 साल में 6 बार तो हम ही देश बचा चुके हैं...'

वरुण ग्रोवर का यह वीडियो खूब वायरल है...!

ૐ શં શનૈશ્વરાય નમઃ 🙏🚩ન્યાયના દેવતા ભગવાન શ્રી શનિદેવજીની પાવન જયંતિ નિમિત્તે કોટિ કોટિ વંદન અને નમન. ભગવાન શનિદેવજીની કૃ...
16/05/2026

ૐ શં શનૈશ્વરાય નમઃ 🙏🚩

ન્યાયના દેવતા ભગવાન શ્રી શનિદેવજીની પાવન જયંતિ નિમિત્તે કોટિ કોટિ વંદન અને નમન. ભગવાન શનિદેવજીની કૃપાદૃષ્ટિ સર્વે ભક્તજનો પર સદા અવિરત વરસતી રહે.

શનિદેવના આશીર્વાદથી જીવનનાં તમામ દુઃખો, અવરોધો અને નકારાત્મકતાઓ દૂર થઈ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય અને સદબુદ્ધિનો પ્રકાશ ફેલાય તેવી હાર્દિક શુભકામનાઓ.
#शनिदेव

#श्री_शनि_महाराज

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-10 અને ધોરણ 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિ...
06/05/2026

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-10 અને ધોરણ 12 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન.

પિયુષ પઢીયાર

જનમિત્ર


Address

Odhav

Website

Alerts

Be the first to know and let us send you an email when Odhav Ward Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share