Community health Center. Nizar, Ta-Nizar, Dist-Tapi.

  • Home
  • India
  • Nizar
  • Community health Center. Nizar, Ta-Nizar, Dist-Tapi.

Community health Center. Nizar, Ta-Nizar, Dist-Tapi. Government Hospital

સરકારી હોસ્પિટલ નિઝર ખાતે ડો.ભાવીન પટેલ બાળ રોગ તજજ્ઞ (Pediatrician) તરીકે હાજર થયેલ છે.
29/07/2025

સરકારી હોસ્પિટલ નિઝર ખાતે ડો.ભાવીન પટેલ બાળ રોગ તજજ્ઞ (Pediatrician) તરીકે હાજર થયેલ છે.

આજ રોજ ટ્રાયબલ સબ પ્લાન,સોનગઢ દ્વારા ન્યુ ગુજરાત પેટર્નની જોગવાઇ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત સા.આ.કેંદ્ર નિઝર ને નવી એમ્બ્યુલન્...
16/05/2025

આજ રોજ ટ્રાયબલ સબ પ્લાન,સોનગઢ દ્વારા ન્યુ ગુજરાત પેટર્નની જોગવાઇ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત સા.આ.કેંદ્ર નિઝર ને નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતા જેના પ્રાંત સાહેબ શ્રી ઓનકાર શિંદે નાયબ ચિટનીસ ઇશ્વરભાઇ પાડવીસાહેબ જીલ્લા પંચાયત ના સભ્ય શ્રીમતી સોનલબેન પાડવી તાલુકા પંચાયતા ના સભ્યશ્રી મીનાબેન પાડવી તેમજ નિઝર તાલુકાના આગેવાન મહેંદ્રભાઇ પટેલ (વાંકા) ઉપસ્થિતી માં અત્રેના કેંદ્ર ખાતે ઇ.અધિક્ષકશ્રી ડો.ક્રિનલ ચૌધરી મેડમ ને એમ્બ્યુલન્સ સોપવામાં આવી..

20/09/2024
તા 3/3/23 ના રોજ સવારે ૯-૧૨:૩૦ જન્મ થી ૧૨ વર્ષ ના બાળકો ને નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ના ટીકા પીવડાવવામાં આવશે સ્થળ-સરકારી આય...
03/03/2023

તા 3/3/23 ના રોજ સવારે ૯-૧૨:૩૦ જન્મ થી ૧૨ વર્ષ ના બાળકો ને નિઃશુલ્ક સુવર્ણપ્રાશન ના ટીકા પીવડાવવામાં આવશે
સ્થળ-
સરકારી આયુર્વેદ દવાખાનું નિઝર, રૂમ નંબર 15, રેફરલ હોસ્પિટલ, નિઝર

તા ૧૧/૧૦/૨૦૨૨ ના રોજ સામુહીક આરોગ્ય કેંદ્ર નિઝર ખાતે ડાયાલીસીસ સેન્ટર ના ઉદઘાટન પ્રસંગે  નિઝર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી,...
12/10/2022

તા ૧૧/૧૦/૨૦૨૨ ના રોજ સામુહીક આરોગ્ય કેંદ્ર નિઝર ખાતે ડાયાલીસીસ સેન્ટર ના ઉદઘાટન પ્રસંગે નિઝર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી,સુનિલભાઇ ગામીત અને તાપી જીલ્લા પંચાયત ના આરોગ્ય સમીતી ના અધ્યક્ષક સોનલબેન પાડવી ના હસ્થે કરવામાં આવ્યુ.
જે પ્રસંગે નિઝર ગ્રામ પંચાયત ના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, રોગી કલ્યાણ સમીતી ના સભ્ય તાલુકા હેલ્થ ઓફીસર, સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તા ૧૧/૧૦/૨૦૨૨ ના રોજ કૈલાશભાઇ પાડવી ગામ ચીખલીપાડા તા.કુકરમુંડા જી તાપી નું ડાયાલીસીસ કરવામાં આવ્યુ.

તા:-૨૬/૧૧/૨૦૨૧ નારોજ  બંધારણ દિવસ ની શપથ ગ્રહણ કાર્યક્રમ
27/11/2021

તા:-૨૬/૧૧/૨૦૨૧ નારોજ બંધારણ દિવસ ની શપથ ગ્રહણ કાર્યક્રમ

આજે ૭૫માં સ્વતંત્રતા દિન નિ ઉજવણી અત્રેના હોસ્પિટલ ખાતે 21 વર્ષથી ડ્રેસર (આઉટસોર્સ)તરીકે ફરજ બજાવતા દિપકભાઇ  વળવી દ્વારા...
15/08/2021

આજે ૭૫માં સ્વતંત્રતા દિન નિ ઉજવણી અત્રેના હોસ્પિટલ ખાતે 21 વર્ષથી ડ્રેસર (આઉટસોર્સ)તરીકે ફરજ બજાવતા દિપકભાઇ વળવી દ્વારા કરાવવામાં આવ્યું..

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેફરલ હોસ્પિટલ અને સામુહીક આરોગ્ય કેન્દ્ર નિઝર ખાતે વ્રુક્ષા રોપણ કરવામાં આવ્યું
05/06/2021

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેફરલ હોસ્પિટલ અને સામુહીક આરોગ્ય કેન્દ્ર નિઝર ખાતે વ્રુક્ષા રોપણ કરવામાં આવ્યું

Address

Nizar
394370

Website

Alerts

Be the first to know and let us send you an email when Community health Center. Nizar, Ta-Nizar, Dist-Tapi. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share