bjp4netrang

bjp4netrang ભારતીય જનતા પાર્ટી નેત્રગ

કાર્યકર્તાઓનો અપાર જોશ, નક્કી છે ફરી એકવાર મોદી સરકાર િયા_વિધાનસભા ની કાંટીપાડા જિલ્લા પંચાયતનું કાર્યકર્તા સંમેલન કાંટી...
03/04/2024

કાર્યકર્તાઓનો અપાર જોશ, નક્કી છે ફરી એકવાર મોદી સરકાર
િયા_વિધાનસભા ની કાંટીપાડા જિલ્લા પંચાયતનું કાર્યકર્તા સંમેલન કાંટીપાડા ગામ ખાતે યોજાયું.જેમાં કાર્યકર્તાઓનો અપાર જોશ તથા જુસ્સો દર્શાવે છે કે આગામી ચૂંટણીમાં "ફરી એકવાર મોદી સરકાર" નક્કી છે. ત્યારબાદ પ્રજાજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે મારી સાથે માનનીય સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ ભરૂચ જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખશ્રી મારૂતિસિંહઅટોદરીયા જીલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વસુધાબેન ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયેન્દ્રભાઈ ડેડીયાપાડા નાં માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઈ વસાવા નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ નિતેશભાઈ પરમાર ઝગડિયા તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, કાંટીપાડા નાં સરપંચ તેજલભાઈ વસાવા માજી સરપંચ વિશ્રામભાઈ વસાવા તમેજ સરપંચો અન્ય સંગઠન નાં હોદેદારો ચુંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તા તથાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

આજ રોજ નેત્રંગ ચાસવડ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ  શ્રી  જી નુ આપણા આદરણીય ઝગડીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી  સાહેબ...
28/02/2024

આજ રોજ નેત્રંગ ચાસવડ ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી જી નુ આપણા આદરણીય ઝગડીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી સાહેબે પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કર્યું

152_ઝગડિયા_વિધાનસભા નાં નેત્રંગ(લાલમંટોળી) થી ફોરેસ્ટ કંપની ઝરણા નાં માર્ગ નું ખાતમુહૂર્ત કરવાનો ધારાસભ્ય શ્રી  ના હસ્તે...
24/02/2024

152_ઝગડિયા_વિધાનસભા નાં નેત્રંગ(લાલમંટોળી) થી ફોરેસ્ટ કંપની ઝરણા નાં માર્ગ નું ખાતમુહૂર્ત કરવાનો ધારાસભ્ય શ્રી ના હસ્તે થયું
આ પ્રસંગે સાથે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખશ્રી #વસુધાબેન_એમ_વસાવા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી #સીતાબેનવસાવા ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી Jayendra R Vasava નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી #નિતેશભાઈપરમાર વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી #દિનેશભાઈવસાવા જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિગભાઈ વસાવા નેત્રંગ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી #મનસુખભાઈવસાવા વાલિયા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી #પ્રુથ્વીરાજસિંહ તથાં અન્ય સંગઠન નાં હોદેદારો જીલ્લા પંચાયત સભ્ય #અલ્પેશભાઈવસાવા જીલ્લા પંચાયત સભ્ય #લતિફભાઈ_કડીવાલા વાલિયા તાલુકા પંચાયત માંજી ઉપપ્રમુખ ધર્મેશભાઈ વસાવા કાંટીપાડા નાં સરપંચ શ્રી #તેજલભાઈવસાવા કાંટીપાડા નાં માજી સરપંચ શ્રી વિશ્રામભાઈ વસાવા પ્રદેશ આદિજાતિ મોર્ચા નાં શાંતિલાલ ભાઈ વસાવા આંજોલી તાલુકા પંચાયત નાં સભ્ય શ્રી દિનેશભાઈ વસાવા જીલ્લા મંત્રી ભાવનાબેન પંચાલ દુ.વાઘપરા નાં સરપંચ શ્રી Mukeshbhai Bhai Vasava વાંકોલ ગામનાં આગેવાન હરેશભાઈ વસાવા તથાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત

152_ઝગડિયા_વિધાનસભા નાં નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ મેઈન રોડ થી બોરખાડી ગામને જોડતા માર્ગ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી  ના...
24/02/2024

152_ઝગડિયા_વિધાનસભા નાં નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ મેઈન રોડ થી બોરખાડી ગામને જોડતા માર્ગ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ના હસ્તે થયું
આ પ્રસંગે સાથે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખશ્રી #વસુધાબેન_એમ_વસાવા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી #સીતાબેનવસાવા ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી Jayendra R Vasava નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી #નિતેશભાઈપરમાર વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી #દિનેશભાઈવસાવા જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિગભાઈ વસાવા નેત્રંગ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી #મનસુખભાઈવસાવા વાલિયા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી #પ્રુથ્વીરાજસિંહ તથાં અન્ય સંગઠન નાં હોદેદારો જીલ્લા પંચાયત સભ્ય #અલ્પેશભાઈવસાવા જીલ્લા પંચાયત સભ્ય #લતિફભાઈ_કડીવાલા વાલિયા તાલુકા પંચાયત માંજી ઉપપ્રમુખ ધર્મેશભાઈ વસાવા ચંદ્રવાણ નાં સરપંચ શ્રી #અંકિતાબેનવસાવા આગેવાન #સુરેશભાઈવસાવા પ્રદેશ આદિજાતિ મોર્ચા નાં શાંતિલાલ ભાઈ વસાવા આંજોલી તાલુકા પંચાયત નાં સભ્ય શ્રી દિનેશભાઈ વસાવા જીલ્લા મંત્રી ભાવનાબેન પંચાલ દુ.વાઘપરા નાં સરપંચ શ્રી Mukeshbhai Bhai Vasava ઝોકલા ગામનાં આગેવાન રતિલાલભાઈ વસાવા #જયેશભાઈવસાવા #પ્રદિપભાઈવસાવા વાંકોલ ગામનાં આગેવાન હરેશભાઈ વસાવા તથાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત

ઝગડિય વિધાનસભા નાં નેત્રંગ તાલુકાના કવચીયા પ્રાથમિક શાળા ને જોડતો માર્ગ તથાં માર્ગ માં આવતાં નાળું નું ખાતમુહૂર્ત ધારાસભ...
24/02/2024

ઝગડિય વિધાનસભા નાં નેત્રંગ તાલુકાના કવચીયા પ્રાથમિક શાળા ને જોડતો માર્ગ તથાં માર્ગ માં આવતાં નાળું નું ખાતમુહૂર્ત ધારાસભ્ય ના હસ્તે થયું
આ પ્રસંગે સાથે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખશ્રી #વસુધાબેન_એમ_વસાવા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી #સીતાબેનવસાવા ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી Jayendra R Vasava નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી #નિતેશભાઈપરમાર વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી #દિનેશભાઈવસાવા જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિગભાઈ વસાવા નેત્રંગ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી #મનસુખભાઈવસાવા વાલિયા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી #પ્રુથ્વીરાજસિંહ તથાં અન્ય સંગઠન નાં હોદેદારો જીલ્લા પંચાયત સભ્ય #અલ્પેશભાઈવસાવા જીલ્લા પંચાયત સભ્ય #લતિફભાઈ_કડીવાલા વાલિયા તાલુકા પંચાયત માંજી ઉપપ્રમુખ ધર્મેશભાઈ વસાવા કવચીયા નાં સરપંચ શ્રી #શંકરભાઈ આગેવાન #જયેશભાઈ_તથા_તેમના_ધર્મ_પત્ની_તાલુકા_પંચાયત_સભ્ય_રીનાબેન_વસાવા પ્રદેશ આદિજાતિ મોર્ચા નાં શાંતિલાલ ભાઈ વસાવા આંજોલી તાલુકા પંચાયત નાં સભ્ય શ્રી દિનેશભાઈ વસાવા જીલ્લા મંત્રી ભાવનાબેન પંચાલ દુ.વાઘપરા નાં Mukeshbhai Bhai Vasava ઝોકલા ગામનાં આગેવાન રતિલાલભાઈ વસાવા #જયેશભાઈવસાવા વાંકોલ ગામનાં આગેવાન હરેશભાઈ વસાવા તથાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત

ઝગડિયા વિધાનસભા નાં નેત્રંગ તાલુકાના મોટજાંબુડા પ્રાથમિક શાળા તરફ જતાં માર્ગ  તથાં માર્ગ માં આવતાં નાળું નું ખાતમુહૂર્ત ...
24/02/2024

ઝગડિયા વિધાનસભા નાં નેત્રંગ તાલુકાના મોટજાંબુડા પ્રાથમિક શાળા તરફ જતાં માર્ગ તથાં માર્ગ માં આવતાં નાળું નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ના હસ્તે થયું
આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખશ્રી #વસુધાબેન_એમ_વસાવા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી #સીતાબેનવસાવા ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી Jayendra R Vasava નેત્રંગ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી #નિતેશભાઈપરમાર વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી #દિનેશભાઈવસાવા જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિગભાઈ વસાવા નેત્રંગ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી #મનસુખભાઈવસાવા વાલિયા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી #પ્રુથ્વીરાજસિંહ તથાં અન્ય સંગઠન નાં હોદેદારો જીલ્લા પંચાયત સભ્ય #અલ્પેશભાઈવસાવા જીલ્લા પંચાયત સભ્ય #લતિફભાઈ_કડીવાલા વાલિયા તાલુકા પંચાયત માંજી ઉપપ્રમુખ ધર્મેશભાઈ વસાવા મોટજાંબુડા સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ વસાવા નાનાંજાંબુડા નાં સરપંચ અનિલભાઈ વસાવા આગેવાન પ્રદેશ આદિજાતિ મોર્ચા નાં મંત્રી શાંતિલાલ વસાવા આંજોલી તાલુકા પંચાયત નાં સભ્ય શ્રી દિનેશભાઈ વસાવા જીલ્લા મંત્રી ભાવનાબેન પંચાલ દુ.વાઘપરા નાં Mukeshbhai Bhai Vasava ઝોકલા ગામનાં આગેવાન રતિલાલભાઈ વસાવા #જયેશભાઈવસાવા વાંકોલ ગામનાં આગેવાન હરેશભાઈ વસાવા તથાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત

ગતરોજ ઝઘડિયા વિધાનસભા નાં નેત્રંગ તાલુકાના ધાણીખુટ થી વરખડી ગામને જોડતા માર્ગ નું ખાતમુહૂર્ત  ધારાસભ્ય શ્રી  ના  હસ્તે થ...
24/02/2024

ગતરોજ ઝઘડિયા વિધાનસભા નાં નેત્રંગ તાલુકાના ધાણીખુટ થી વરખડી ગામને જોડતા માર્ગ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ના હસ્તે થયું
આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વસુધા બેન વસાવા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી #સીતાબેનવસાવા ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી Jayendra R Vasava તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી નિતેશભાઈપરમાર વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈવસાવા જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિગભાઈ વસાવા વાલિયા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી પ્રુથ્વીરાજસિંહ તથાં અન્ય સંગઠન નાં હોદેદારો જીલ્લા પંચાયત સભ્ય #અલ્પેશભાઈવસાવા જીલ્લા પંચાયત સભ્ય #લતિફભાઈ_કડીવાલા વાલિયા તાલુકા પંચાયત માંજી ઉપપ્રમુખ ધર્મેશભાઈ ધાણીખુટ નાં સરપંચ શ્રી સુશીલાબેન ધીરૂભાઈ વસાવા પ્રદેશ આદિજાતિ મોર્ચા નાં મંત્રી શાંતિલાલ વસાવા આંજોલી તાલુકા પંચાયત નાં સભ્ય શ્રી દિનેશભાઈ વસાવા જીલ્લા મંત્રી ભાવનાબેન પંચાલ દુ.વાઘપરા નાં Mukeshbhai Bhai Vasava ઝોકલા ગામનાં આગેવાન રતિલાલભાઈ વસાવા જયેશભાઈવસાવા વાંકોલ ગામનાં આગેવાન હરેશભાઈ વસાવા તથાં ભાઈઓ બહેનો વડીલો યુવાનો આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત

*સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ*આજ રોજ ઝઘડિયા તાલુકા *જેસપોર* જયેન્દ્રભાઈ વસાવા ના નિવાસ્થાન ખાતે *વિક...
10/02/2024

*સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ*

આજ રોજ ઝઘડિયા તાલુકા *જેસપોર* જયેન્દ્રભાઈ વસાવા ના નિવાસ્થાન ખાતે *વિકસીત ભારત વિકસીત ગુજરાત* અંતર્ગત ઝઘડિયા તાલુકા લોકલાડીલા ધારાસભ્ય શ્રી *રિતેશભાઈ વસાવા* સાહેબ ના અધ્યક્ષતામાં ઐતિહાસિક કાર્યક્રમમાં વિધાનસભામાં આવતા ઝઘડિયા,વાલીયા તથા નેત્રંગ તાલુકાની ખૂબ મોટી જનમેદની સાથે માનનીય પ્રધામંત્રીશ્રી *નરેન્દ્રભાઇ મોદી* સાહેબના નેતૃત્ત્વ હેઠળ *વિડિયો કોન્ફરન્સ* માધ્યમથી ઝઘડિયા વિધાનસભામાં સમાવેશ લાભાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા...

આ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદિયા, જિલ્લા Dy.D.D.O સાહેબ શ્રી,ઝઘડિયા,વાલીયા,નેત્રંગ મામલતદાર સાહેબ શ્રી,પ્રાંત અધિકારી શ્રી,S.O સાહેબ શ્રી,જિલ્લા ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ પરમાર,ઝઘડિયા તાલુકા માજી ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ સાહેબ, જિલ્લા સંગઠન મંત્રી શ્રી,જિલ્લા પંચાયત સભ્ય શ્રી વર્ષાબેન,જિલ્લા પંચાયત સભ્ય શ્રી અલ્પેશભાઈ વસાવા,લતીફ કડીવાલા,અન્ય જિલ્લા પંચાયત સભ્ય શ્રીઓ,ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ વસાવા,નેત્રંગ તાલુકા પ્રમુખ શ્રીમતી વસુધાબેન મનોજભાઈ વસાવા,વાલીયા તાલુકા પ્રમુખ શ્રી સીતાબેન વસાવા,ઝઘડિયા,વાલીયા,નેત્રંગ તાલુકા સંગઠન મહામંત્રી શ્રી,ઉપ પ્રમુખ શ્રીઓ તથા તાલુકા પંચાયત સભ્ય શ્રી,મહિલા મંત્રી શ્રી,સંગઠન કાર્યકર્તા,યુવા મોર્ચા,તાલુકા પંચાયત કર્મચારી શ્રી,તલાટી કમ મંત્રીશ્રી,આરોગ્ય વિભાગ,બાંધકામ વિભાગ કર્મચારી તથા અન્ય તાલુકા પંચાયત કર્મચારી,આજુબાજુ ગામના આગેવાન શ્રીઓ,બહેનો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા......

આજ રોજ ઝગડીયા વિધાનસભાના નેત્રંગ તાલુકાના મોવીચોકડી પર આપણા આદરણીય ઝગડીયા વિધાનસભા ધારાસભ્ય શ્રીરીતેશભાઈ વસાવા સાહેબના વ...
25/01/2024

આજ રોજ ઝગડીયા વિધાનસભાના નેત્રંગ તાલુકાના મોવીચોકડી પર આપણા આદરણીય ઝગડીયા વિધાનસભા ધારાસભ્ય શ્રીરીતેશભાઈ વસાવા સાહેબના વરદ હસ્તે બસ સ્ટેન્ડનું ખાતમૃહત કરવામાં આવ્યું , નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ વસાવા, મહામંત્રીશ્રી પ્રકાશભાઈ ગામીત, જિલ્લા મંત્રીશ્રીભાવનાબેન પંચાલ, ભરૂચ જિલ્લા પંચાયત પક્ષના નેતાશ્રી વર્ષાબેન દેશમુખ,વાલીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી દિનેશભાઇ વસાવા,તા. પ. સદસ્ય શ્રી સુરેશભાઈ વસાવા,માજીમહામંત્રીશ્રી પરેશભાઈ ભાટીયા,જિલ્લા કારોબારી સભ્યશ્રી ગૌતમભાઈ વસાવા, વાઘપુરા સરપંચશ્રી મુકેશભાઈ વસાવા, રતિલાલભાઈ વસાવા, મુકેશભાઈ પટેલ,સરપંચ શ્રી સતિષભાઈ વસાવા,સરપંચશ્રી ધર્મેશભાઈ વસાવા તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા

આજ રોજ ઝગડીયા વિધાનસભાના નેત્રંગ તાલુકાના કોડવાવ ગામે રામદેવપીરભગવાનના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા આદરણીય ઝગડ...
25/01/2024

આજ રોજ ઝગડીયા વિધાનસભાના નેત્રંગ તાલુકાના કોડવાવ ગામે રામદેવપીરભગવાનના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા આદરણીય ઝગડીયા વિધાનસભા ધારાસભ્ય શ્રી સાહેબ, નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ વસાવા, મહામંત્રીશ્રી પ્રકાશભાઈ ગામીત, જિલ્લા મંત્રીશ્રીભાવનાબેન પંચાલ, ભરૂચ જિલ્લા પંચાયત પક્ષના નેતાશ્રી વર્ષાબેન દેશમુખ,વાલીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી દિનેશભાઇ વસાવા,તા. પ. સદસ્ય શ્રી સુરેશભાઈ વસાવા,માજીમહામંત્રીશ્રી પરેશભાઈ ભાટીયા,જિલ્લા કારોબારી સભ્યશ્રી ગૌતમભાઈ વસાવા, વાઘપુરા સરપંચશ્રી મુકેશભાઈ વસાવા, રતિલાલભાઈ વસાવા, મુકેશભાઈ પટેલ,સરપંચશ્રી ધર્મેશભાઈ વસાવા તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા 🙏

આજરોજ નેત્રંગ તાલુકા નાં કવચીયા ખાતે કોઈ કારણસર બે ઘરમાં આગ લાગી હતી જેમાં ઘરવખરી તથાં સારું એવું નુકસાન થયું હોય જેની જ...
24/01/2024

આજરોજ નેત્રંગ તાલુકા નાં કવચીયા ખાતે કોઈ કારણસર બે ઘરમાં આગ લાગી હતી જેમાં ઘરવખરી તથાં સારું એવું નુકસાન થયું હોય જેની જાણ ઝગડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેષવસાવા સાહેબ ને થતાં તાત્કાલિક ધોરણે બેવ ઘરમાં ધારાસભ્ય રીતેષવસાવા સાહેબ દ્વારા બેવ ઘરમાં સહાય પેટે ૧૧૦૦૦/ ૧૧૦૦૦/ ચેક પેટ આપીને માનવંતા મેહકાવી સાહેબ સાથે વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઈ વસાવા સંગઠન મહામંત્રી પ્રકાશ ગામિત માજી મહામંત્રી પરેશભાઈ ભાટીયા માંજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ ધર્મેશભાઈ વસાવા આગેવાન ગૌતમભાઈ આગેવાન રતીલાલ ભાઈ વસાવા દુ.વાઘપરા નાં સરપંચ મુકેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા

Address

Netrang

Website

Alerts

Be the first to know and let us send you an email when bjp4netrang posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share