Bharatiya Janta Party. Navsari. ભારતીય જનતા પાર્ટી, નવસારી

  • Home
  • India
  • Navsari
  • Bharatiya Janta Party. Navsari. ભારતીય જનતા પાર્ટી, નવસારી

Bharatiya Janta Party.  Navsari. ભારતીય જનતા પાર્ટી, નવસારી Bharatiya Janta Party. Navsari BJP is a major political party in India, founded in 1980.

The party is associated with ideology of Nation First and advocates conservative social policies,self reliance, free markets, foreign policy driven by a nationalist agenda and strong defence.

૧૭૫ નવસારી વિધાનસભાના લોકપ્રીય ધારાસભ્ય એવા શ્રી પિયુષભાઈ દેસાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...
14/12/2021

૧૭૫ નવસારી વિધાનસભાના લોકપ્રીય ધારાસભ્ય એવા શ્રી પિયુષભાઈ દેસાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...

પહાડથી લઈને સમુદ્ર સુધી ભારતવર્ષની રક્ષા કરનારા ત્રણેય સૈન્યના વીર જવાનોને ભારતીય સશસ્ત્ર સેના ઝંડા દિવસની હાર્દિક શુભકા...
07/12/2021

પહાડથી લઈને સમુદ્ર સુધી ભારતવર્ષની રક્ષા કરનારા ત્રણેય સૈન્યના વીર જવાનોને ભારતીય સશસ્ત્ર સેના ઝંડા દિવસની હાર્દિક શુભકામનાઓ

જવાબદારી ભલે મને મળી હોય પ્રદેશ અધ્યક્ષની, પણ વર્ષો સુધી કાર્યકર્તા છું અને છેલ્લા શ્વાસ સુધી કાર્યકર્તા રહેવાનો છું. - ...
05/12/2021

જવાબદારી ભલે મને મળી હોય પ્રદેશ અધ્યક્ષની, પણ વર્ષો સુધી કાર્યકર્તા છું અને છેલ્લા શ્વાસ સુધી કાર્યકર્તા રહેવાનો છું.

- પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ

દેશની રક્ષા માટે સમુદ્રની સીમા પર તૈનાત નૌકાદળના શૌર્યવાન અને સાહસિક વીર જવાનોને નમન
04/12/2021

દેશની રક્ષા માટે સમુદ્રની સીમા પર તૈનાત નૌકાદળના શૌર્યવાન અને સાહસિક વીર જવાનોને નમન

મહાન સ્વાતંત્ર્ય સેનાની, બંધારણ સભાના અધ્યક્ષ તથા આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદજીની જન્મજયંતી પર કોટિ...
03/12/2021

મહાન સ્વાતંત્ર્ય સેનાની, બંધારણ સભાના અધ્યક્ષ તથા આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદજીની જન્મજયંતી પર કોટિ કોટિ વંદન

હોકીના મહાન જાદુગર મેજર ધ્યાનચંદની પુણ્યતિથિ નિમિત્તે શત શત નમન
03/12/2021

હોકીના મહાન જાદુગર મેજર ધ્યાનચંદની પુણ્યતિથિ નિમિત્તે શત શત નમન

जीवेत शरद: शतम।।રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજીને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર આપને ઉત્તમ સ્વસ્થ...
02/12/2021

जीवेत शरद: शतम।।

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજીને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર આપને ઉત્તમ સ્વસ્થ અને દીર્ઘાયુ આપે તેવી કામના.

માભોમની રક્ષા માટે સીમા પર તૈનાત સૌ સાહસી વીર જવાનોને સીમા સુરક્ષા દળ સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ
01/12/2021

માભોમની રક્ષા માટે સીમા પર તૈનાત સૌ સાહસી વીર જવાનોને સીમા સુરક્ષા દળ સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ

भारत की विकास गाथा का यह टर्निंग पॉइंट है, जहां अब लोग न सिर्फ नौकरी चाहने वाले बनने का सपना देख रहे हैं बल्कि नौकरी देन...
30/11/2021

भारत की विकास गाथा का यह टर्निंग पॉइंट है, जहां अब लोग न सिर्फ नौकरी चाहने वाले बनने का सपना देख रहे हैं बल्कि नौकरी देने वाले भी बन रहे हैं।

- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी

जब देश का सामान्य मानवी, देश का गरीब, विकास की मुख्यधारा से जुड़ता है, जब उसे equality और equal opportunity मिलती है, तो...
29/11/2021

जब देश का सामान्य मानवी, देश का गरीब, विकास की मुख्यधारा से जुड़ता है, जब उसे equality और equal opportunity मिलती है, तो उसकी दुनिया पुरी तरह बदल जाती है।

- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी

આજરોજ શ્રી કમલમ ખાતે મન કી બાત નો પ્રોગ્રામ સાંભળવામાં આવ્યો.
28/11/2021

આજરોજ શ્રી કમલમ ખાતે મન કી બાત નો પ્રોગ્રામ સાંભળવામાં આવ્યો.

આજરોજ નવસારી જીલ્લા ભાજપાની જીલ્લા કારોબારી બેઠક જીલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહની અધ્યક્ષતા માં યોજાઈ હતી.આ બેઠકમાં કેબ...
27/11/2021

આજરોજ નવસારી જીલ્લા ભાજપાની જીલ્લા કારોબારી બેઠક જીલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહની અધ્યક્ષતા માં યોજાઈ હતી.

આ બેઠકમાં કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી, પ્રદેશ ઉપપ્રમુખ અને પ્રભારી શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રભારી શ્રી રણજીતભાઈ ચીમના, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા મહામંત્રી શ્રી અશ્વીનભાઈ પટેલ, શ્રી ભગુભાઈ પટેલ, શ્રી જીગ્નેશભાઈ નાયક તેમજ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ તેમજ જીલ્લા, મંડળ, મોરચા, સેલનાં હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Address

Swapnlok Soc. Kaliyavadi
Navsari
396445

Alerts

Be the first to know and let us send you an email when Bharatiya Janta Party. Navsari. ભારતીય જનતા પાર્ટી, નવસારી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharatiya Janta Party. Navsari. ભારતીય જનતા પાર્ટી, નવસારી:

Share