બદલાવ આપણાં માટે, બદલાવ આપણાં પોતાનાઓ માટે.

  • Home
  • India
  • Navsari
  • બદલાવ આપણાં માટે, બદલાવ આપણાં પોતાનાઓ માટે.

બદલાવ આપણાં માટે, બદલાવ આપણાં પોતાનાઓ માટે. .

અઠવાડિયે એકવા?

 #આજનુ_પ્રાકૃતિક_પીણુ. ( ક્રમ - ૨ )હમણા થોડા દીવસ આપણે સૌ માણીશું, ઉનાળે તરોતાજા કરી દે એવા પ્રાકૃતિક પીણાની મોજ.😋🍹🥤🍷આજન...
15/02/2024

#આજનુ_પ્રાકૃતિક_પીણુ. ( ક્રમ - ૨ )

હમણા થોડા દીવસ આપણે સૌ માણીશું,
ઉનાળે તરોતાજા કરી દે એવા પ્રાકૃતિક પીણાની મોજ.😋🍹🥤🍷

આજનુ પીણુ છે, "કેસુડાનાં ફૂલ માંથી નિર્મિત, સંપૂર્ણ પ્રાકૃતિક.

અગાઉ હોળીમાં પ્રાકૃતિક રંગ તરીકે ઉપયોગમાં લેવાતું.

વિશેષમાં વસંત ઋતુમાં સ્વાસ્થ્ય જાળવણી માટે વિશેષ ઉપયોગી.

#પીણુ_બનાવવાની_રીત.

હાલ તો તાજા ફુલ લઇ શકાય.
૧ ગ્લાસ સહેજ હૂંફાળા પાણીમાં ૫ થી ૭ ફૂલની પાંદડીઓ ૧૫ થી ૨૦ મિનિટ બોળી રાખવા. જરૂરી સાકર અને લીંબુ ઉમેરવું. સામાન્ય તાપમાન થાય એટલે ગાળીને પીવુ.

સમગ્ર વર્ષ દરમ્યાન આ પીણુ બનાવવા માટે ફૂલને સુકવીને પાવડર કરી રાખી શકાય. એક મોટા ગ્લાસ પાણીમાં અડધી ચમચી પાવડર પૂરતો છે.👌👍

જેના ફૂલના પાણીથી સ્નાન કરવા માત્રથી અનેક લાભ છે, ત્યારે એનુ પીણુ તો આહાહા...

_વૈદ્ય.પ્રકાશ ચૌહાણ.🙏

 #આજનુ_પ્રાકૃતિક_પીણુ.  ( ક્રમ - ૧).હમણા થોડા દીવસ આપણે સૌ માણીશું, ઉનાળે તરોતાજા કરી દે એવા પ્રાકૃતિક પીણાની મોજ.😋🍹🥤🍷આજ...
12/02/2024

#આજનુ_પ્રાકૃતિક_પીણુ. ( ક્રમ - ૧).

હમણા થોડા દીવસ આપણે સૌ માણીશું,
ઉનાળે તરોતાજા કરી દે એવા પ્રાકૃતિક પીણાની મોજ.😋🍹🥤🍷

આજનુ પીણુ છે, "પોઈની વેલના ફળ માંથી નિર્મિત." ( ઓળખ માટે કૉમેન્ટમાં પોઈની વેલનાં ફોટા જોઇ શકશો.)

અગાઉના સમયમાં ફૂડ કલર તરીકે અને વિશેષમાં હોળીમાં પ્રાકૃતિક રંગ તરીકે ઉપયોગમાં લેવાતું.

#પીણુ_બનાવવાની_પધ્ધતિ.

એક મધ્યમ પ્રમાણનાં ગ્લાસ માટે ૧૫ થી ૨૦ બીજ પૂરતા છે.
પ્રથમ એને ધોઈને સહેજ મસળી નાખવા જેથી અંદરના બીજ છૂટા પડી જાય. ( બીજ ને અલગ કાઢી લેવા, નવા રોપા બનાવવા માટે..)

જરૂરી પાણી, અડધુ લીંબુ, જરૂરી જણાય તો સાકર ઉમેરવી.. ત્યારબાદ બધુ બરાબર મિક્સ કરી અંતે ગાળી લેવુ.

_વૈદ્ય.પ્રકાશ ચૌહાણ.🙏

ગૌમય થી નિર્માણ કરેલ કુંડાઓ..👍👌હાલનાં સમયમાં વિશેષ ઈચ્છનીય..💞
12/12/2021

ગૌમય થી નિર્માણ કરેલ કુંડાઓ..👍👌

હાલનાં સમયમાં વિશેષ ઈચ્છનીય..💞

 #पूर्ण_स्वदेशी 💞👌प्राकृतिक पेकिंग।  एक बदलाव। 💕
29/11/2021

#पूर्ण_स्वदेशी 💞👌

प्राकृतिक पेकिंग। एक बदलाव। 💕

આવો, કેટલીક પરંપરાઓને જીવનમાં ફરી વણી લઇએ.. 💕👌♥️
01/09/2021

આવો, કેટલીક પરંપરાઓને જીવનમાં ફરી વણી લઇએ.. 💕👌♥️

 #પ્રાકૃતિક_સ્ક્રબરએક નવો બદલાવ આજથી....
20/05/2021

#પ્રાકૃતિક_સ્ક્રબર

એક નવો બદલાવ આજથી....

05/02/2021

આવો એક નાનો બદલાવ કરીએ.. 👇🙏

બદલાવ આપણાં માટે, બદલાવ આપણાં પોતાનાઓ માટે.

-> અઠવાડિયે એકવાર ભોજન પતરાળામાં.
-> અઠવાડિયે એકવાર લીમડા, બાવળ, કરંજ, વડનું દાંતણ.
-> અઠવાડિયે એક વૃક્ષની માવજત.
-> મહિને એકવાર એક વૃક્ષારોપણ.
-> મહિને એક દિવસ સાઇકલનો વપરાશ.
-> વર્ષે એકવાર ત્રણ દિવસ ગામની અવશ્ય મુલાકાત.

શું તમે કરી શરૂઆત કોઈ એક બદલાવની...? 🤔

https://hindi.thebetterindia.com/53291/gujarat-doctor-waged-a-campaign-to-promote-leaf-plate-in-his-area/चलो कुछ बदला जा...
16/01/2021

https://hindi.thebetterindia.com/53291/gujarat-doctor-waged-a-campaign-to-promote-leaf-plate-in-his-area/

चलो कुछ बदला जाए, चलो कुछ बदलाव लाए.।

બદલાવ આપણાં માટે, બદલાવ આપણાં પોતાનાઓ માટે.

“हमारे यहाँ सदियों से पत्ते की थालियों का इस्तेमाल होता रहा है, लेकिन हाल के वर्षों में इसे ज्यादा व्यवहार में नही.....

નવા વર્ષની શુભ સવારે પ્રસન્નતા પ્રસન્નતા... 🤩👌🙏આવો નવા વર્ષે આપ પણ કરો શરૂઆત આ બદલાવની. 👇🙏
16/11/2020

નવા વર્ષની શુભ સવારે પ્રસન્નતા પ્રસન્નતા... 🤩👌🙏

આવો નવા વર્ષે આપ પણ કરો શરૂઆત આ બદલાવની. 👇🙏

પ્રકાશ ચૌહાણ મૂળ તો સુરતના રહેવાસી છે અને તેઓ એક સરકારી ડોક્ટર છે. જોકે, 2 વર્ષ પહેલા તેમણે પતરાવળીનો ઉપયોગ વધુમાં વ...

આરોગ્ય જાળવી રાખવું ખુબ જ સરળ અને સોંઘી પ્રક્રિયા છે, જયારે ખોવાયેલ આરોગ્ય પાછું મેળવવું ખુબ જ અઘરી અને મોંઘી પ્રક્રિયા ...
11/10/2020

આરોગ્ય જાળવી રાખવું ખુબ જ સરળ અને સોંઘી પ્રક્રિયા છે, જયારે ખોવાયેલ આરોગ્ય પાછું મેળવવું ખુબ જ અઘરી અને મોંઘી પ્રક્રિયા છે.

#માટીનાવાસણ #પતરાળા

બદલાવ આપણા માટે, બદલાવ આપણા પોતાનાઓ માટે.

આવો કેટલીક વિસરાયેલી પરંપરાઓનું સ્વાસ્થ્ય સાથે જોડાણ સમજીએ.. 🙏 #માટીનાવાસણો  #પતરાળા  #ઘરઆંગણાનીઔષધિઓકાર્યક્રમમાં લાઈવ જ...
09/10/2020

આવો કેટલીક વિસરાયેલી પરંપરાઓનું સ્વાસ્થ્ય સાથે જોડાણ સમજીએ.. 🙏

#માટીનાવાસણો #પતરાળા #ઘરઆંગણાનીઔષધિઓ

કાર્યક્રમમાં લાઈવ જોડાઈ શકશો... લીંક... 👇

https://www.facebook.com/ayulifeofficial/posts/3960959627265672

Address

Navsari

Opening Hours

Monday 10am - 11am
5pm - 6pm
Tuesday 10am - 11am
5pm - 6pm
Wednesday 10am - 11am
5pm - 6pm
Thursday 10am - 11am
5pm - 6pm
Friday 10am - 11am
5pm - 6pm
Saturday 10am - 11am
Sunday 10am - 11am

Website

Alerts

Be the first to know and let us send you an email when બદલાવ આપણાં માટે, બદલાવ આપણાં પોતાનાઓ માટે. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share