भारत विकास परिषद नरोड़ा शाखा

  • Home
  • India
  • Naroda
  • भारत विकास परिषद नरोड़ा शाखा

भारत विकास परिषद नरोड़ा शाखा संपर्क सहयोग संस्कार सेवा समर्पण

ભારત વિકાસ પરિષદ નરોડા શાખા પારિવારિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ તા 5/07/2026 રવિવાર સ્થળ : એક્સલેન્ટ સ્કુલ, હંસપુરા.
07/07/2026

ભારત વિકાસ પરિષદ નરોડા શાખા
પારિવારિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ
તા 5/07/2026 રવિવાર
સ્થળ : એક્સલેન્ટ સ્કુલ, હંસપુરા.

ભારત વિકાસ પરિષદ નરોડા શાખા સંચાલિત પાણીની પરબ નો આજ રોજ રામનવમીના શુભ દિવસે શુભારંભ કરવામાં આવ્યો.સ્થળ: નરોડા ગામ પંચાય...
27/03/2026

ભારત વિકાસ પરિષદ નરોડા શાખા સંચાલિત પાણીની પરબ નો આજ રોજ રામનવમીના શુભ દિવસે શુભારંભ કરવામાં આવ્યો.

સ્થળ: નરોડા ગામ પંચાયત ઓફિસ

આ સેવાકીય કાર્ય માટે સાથ અને સહકાર આપનાર દરેકનો હ્રદયપુવઁક આભાર અને ધન્યવાદ🙏

18/01/2026

*ભારત વિકાસ પરિષદ નરોડા શાખા સેવાકીય પ્રવૃત્તિઓ તથા રાષ્ટ્રભાવના સાથે કાર્ય કરે છે જે અંતર્ગત આજરોજ ભારત વિકાસ પરિષદ નરોડા શાખા દ્વારા ઉમા શિક્ષણ તીર્થ નરોડા ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવેલ.સિવિલ હોસ્પિટલના કીડની ના દર્દીઓ ને મદદરૂપ થવાના આશયથી અને આપણે લોહીની જરૂરિયાતમંદ વ્યક્તિની અમૂલ્ય જીંદગી બચાવા માટે આ માનવતાનું સેવાકીય કાર્ય કરેલ.આ સેવાકીય કાર્યમાં સર્વેએ સાથે ઉભા રહી કૃપા કરીને , રક્તદાન કર્યું અને કોઈના જીવનમાં હીરો બનેલ કારણ દરેક વ્યક્તિ નું ટીપું મહત્વનું છે,દરેક દાતા વ્યક્તિ મહત્વપૂર્ણ છે*🙏
*આ"રક્તદાન શિબિર"માં કુલ *૩૪*સ્વૈચ્છિક રકતદાતાઓએ મોટી સંખ્યામાં લોહી નું દાન કરી ઉમદા કાર્ય માં સહયોગ કરેલ છે તેમજ ભારત વિકાસ પરિષદ નરોડા શાખા ના કારોબારી સભ્યો કે જેમણે આ કાર્ય ને સફળ બનાવવા તેમનો અમૂલ્ય સમય અને સહકાર આપેલ છે.

30/10/2025

*મેરેથોન દોડ*
*Dhirubhai Ambani Institute of Information & Comunication Technology (DAIlCT) ગાંધીનગર તથા ભારત વિકાસ પરિષદ ગુજરાત સેન્ટ્રલ પ્રાંત ના સંયુક્ત ઉપક્રમે મેરેથોન દોડ (૭ કિમી) નો કાર્યક્રમ તા. ૦૯/૧૧/૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૬.૦૦ થી ૮.૩૦કલાક નું આયોજન કરવામાં આવેલ છે.*
*✅ભારત વિકાસ પરિષદ ગુજરાત સેન્ટ્રલ પ્રાંત ની શાખાઓ માંથી જે કોઈ સભ્ય અથવા સભ્ય પરિવાર માંથી કોઈ પણ વ્યક્તિ, વિધાર્થીઓ, વિધાર્થિનીઓ, યુવા, પુરૂષ અથવા મહિલા ભાગ લઈ શકશે.*

*✅જે માટે ભાગ લેવા ઇચ્છુક તા. ૦૨/૧૧/૨૦૨૫ પહેલાં શાખા સ્તરે નોંધણી કરાવવાની રહેશે.*
*શાખા દ્વારા આ નોંધણી યુવા પ્રવૃતિ સંયોજક/સહ સંયોજકને મોકલી આપવાની રહેશે.*
*✅ દોડ માટે નોંધણી નિઃશુલ્ક છે. તથા ઇવેન્ટ સ્થળે સ્વખર્ચે પહોચવાનું રહેશે.*
*✅ સ્પોટ રજિસ્ટ્રેશન(ઇવેન્ટ સ્થળે) સ્વીકારવામાં આવશે નહીં*
*✅દોડ અંગે નિયમો DA IICT દ્વારા નક્કી કરવામાં આવશે તે મુજબ રહેશે.*
*✅ આ દોડ માટે કુલ ૦૯ ઇનામ રાખવામાં આવેલ છે.*
*✅ દોડ માં ભાગ લેનાર તમામ ને ભારત વિકાસ પરિષદ અને DA IICT ના લોગો વાળી ટી શર્ટ આપવામાં આવશે.*
*✅આ મેરેથોન દોડ ૭ કિમી ની રહેશે.(ગાંધીનગર સ્થિત DA IICT કોલેજ થી પથિક આશ્રમ સુધી)*

મુખ્ય સંયોજક
ધર્મેન્દ્રભાઈ પંડયા
યુવા સંયોજક મયુરભાઈ ધામેચા
૯૭૨૪૧૬૧૧૦૦ ૮૪૬૦૪૮૪૮૩૪

યુવા સહ સંયોજક નિલેશભાઈ પટેલ
૭૩૮૩૮૩૮૩૩૬

પ્રાંત પ્રમુખ.
પ્રાંત સચિવ
પ્રકાશભાઈ કસવાળા
ભરત મોદી

આજ તારીખ 14/9/2025 ના રોજ ભારત વિકાસ નરોડા પરિષદ દ્વારા હેરિટેજ વોક આયોજન કરેલું હતું.. જેમાં 35 સભ્યો એ ભાગ લીધો હતો..
14/09/2025

આજ તારીખ 14/9/2025 ના રોજ ભારત વિકાસ નરોડા પરિષદ દ્વારા હેરિટેજ વોક આયોજન કરેલું હતું.. જેમાં 35 સભ્યો એ ભાગ લીધો હતો..

વિદ્યાર્થીઓમાં ગૌરવવંતાં ભારત વિશે જાણવાની જિજ્ઞાસા વધે એ ઉદ્દેશ્યથી ભારત વિકાસ પરિષદ દ્વારા “ભારત કો જાણો “ શિર્ષક હેઠક...
03/09/2025

વિદ્યાર્થીઓમાં ગૌરવવંતાં ભારત વિશે જાણવાની જિજ્ઞાસા વધે એ ઉદ્દેશ્યથી ભારત વિકાસ પરિષદ દ્વારા “ભારત કો જાણો “ શિર્ષક હેઠક બધી શાળાઓમાં એક પરીક્ષા લેવાય છે. જેમાં સ્કૂલ માંથી પ્રથમ દ્વિતીય ક્રમ લાવનાર વિધાર્થીઓ માટે નરોડા શાખા અને મહાવીરનગર શાખા ની સંયુક્ત સ્પર્ધા એક્સેલેન્ટ ઈન્ટરનેશન સ્કૂલ, હંસપુરા ખાતે તા. 31 august રવિવાર ના રોજ યોજાઇ હતી.

વરસાદી વાતાવરણ માં ખૂબ જ મોટી સંખ્યા માં ઉત્સાહ પૂર્વક વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સ્કૂલ ના શિક્ષક તથા આચાર્યશ્રી એ ભાગ લીધો હતો.

भारत विकास परिषद, नरोडा शाखा के कारोबारी सदस्यो का हाथनी माता धोध और झंड हनुमान मंदिर का एक दिन का प्रवास जुलाई मास की 2...
30/07/2025

भारत विकास परिषद, नरोडा शाखा के कारोबारी सदस्यो का हाथनी माता धोध और झंड हनुमान मंदिर का एक दिन का प्रवास जुलाई मास की 27 तारीख, रविवार को आयोजित कीया गया था। जो एक विशेष अनुभव के साथ बहुत सुखद और आनंदमय रहा।

22/05/2025

*યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે ભારત વિકાસ પરિષદ નરોડા શાખા દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમ યુવાનોની તથા પાંચ ટીમ યુવતીઓની એમ કુલ 13 ટીમે પાર્ટિસિપેટ કરી સુંદર કાર્યક્રમ કર્યો.આ કાર્યક્રમ ની શોભામાં દીપ.આર.પટેલ(ACP), પ્રાંત માંથી,ધી મેગો ફલેટના મહાનુભાવો રહીશો ઓએ હાજરી આપેલ*

Address

Naroda
382330

Website

Alerts

Be the first to know and let us send you an email when भारत विकास परिषद नरोड़ा शाखा posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category