Naroda no avaj

Naroda no avaj Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Naroda no avaj, Social service, Naroda.

આજે   વાળા નરોડામાં ગંદકી અને પ્લાસ્ટિક ઉપયોગ કરવા વાળા પાસેથી દંડ વસૂલ કર્યો તો શું નરોડામાં માત્ર આ સિંગ ચણા વાળા ભાઈ ...
01/06/2023

આજે વાળા નરોડામાં ગંદકી અને પ્લાસ્ટિક ઉપયોગ કરવા વાળા પાસેથી દંડ વસૂલ કર્યો

તો શું નરોડામાં માત્ર આ સિંગ ચણા વાળા ભાઈ જ પ્લાસ્ટિક બેગ ઉપયોગ કરતાં હશે ???

કે પછી સામાન્ય માણસ ને હેરાન કરવામાં આવતા હશે ??

06/10/2022

નરોડાના ધારાસભ્ય કોણ છે??
એમનું નામ અને એમને તમે છેલ્લે ક્યારે નરોડા માં જોયા હતા???

ફેસબુકમાં 18 એપ્રિલના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી નરોડાના સર્વશ્રેષ્ઠ નગરસેવક કોણ છે ??જે હમેશાં જનતાના કામ માટે તૈયાર...
22/04/2022

ફેસબુકમાં 18 એપ્રિલના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી નરોડાના સર્વશ્રેષ્ઠ નગરસેવક કોણ છે ??
જે હમેશાં જનતાના કામ માટે તૈયાર રહ્યા હોય તો એમાં સૌથી વધુ કૉમેન્ટ ગિરીશ પ્રજાપતિ માટે આવી હતી તો
નરોડાની જનતાના મતે ગિરીશ પ્રજાપતિ શ્રેષ્ઠ કોર્પોરેટર હતા

ખાસ નોંધ -: મારે ભાજપ, કોંગ્રેસ , આપ કે અન્ય કોઈ પક્ષ કે વ્યક્તિ સાથે સંબધં નથી એટલે કોઈ પક્ષ કે કોઈ કોર્પોરેટર કે કોઈ ધારાસભ્યના ભક્તોએ કૂદવું નહિ.

ખારીક્ટ કેનાલની આજુ બાજુની સોસાયટી માટે ખુશ ખબર પહેલા ફેઝમાં જ 900 કરોડ મંજૂર થયા છે હજી બીજા ફેઝના તો બાકી અને GIDC માં...
17/02/2022

ખારીક્ટ કેનાલની આજુ બાજુની સોસાયટી માટે ખુશ ખબર પહેલા ફેઝમાં જ 900 કરોડ મંજૂર થયા છે હજી બીજા ફેઝના તો બાકી અને GIDC માંથી મળતું પેકેજ તો બાકી જ

હવે જોવાનું એ રહ્યું કે આ માત્ર જાહેરાતો જ કરે છે કે સામાન્ય માણસ ને ઉપયોગી થાય એ રીતે વપરાય છે

અરે ભાઈ કોર્પોરેટર ને જણાવો કે ભાજપે બહુ વર્ષોથી નરોડામાં ઘણા બધા સ્વિમિંગ પૂલ બનાવી ને આપ્યા છે પરંતુ કોર્પોરેટર ને તો ...
09/02/2022

અરે ભાઈ કોર્પોરેટર ને જણાવો કે ભાજપે બહુ વર્ષોથી નરોડામાં ઘણા બધા સ્વિમિંગ પૂલ બનાવી ને આપ્યા છે પરંતુ કોર્પોરેટર ને તો જણાવો
કઠવાડા રોડ (સ્વિમિંગ પૂલ -૧)
હરિદર્શન ચાર રસ્તા (સ્વિમિંગ પૂલ -૨)
આદિશ્વર કેનાલ (સ્વિમિંગ પૂલ -૩)
ઉમા સ્કૂલ (સ્વિમિંગ પૂલ -૪)
હજી બીજા ઘણા બધા સ્વિમિંગ પુલ બનેલા છે તમે લોકો કૉમેન્ટમાં જણાવજો
#નરોડા_નો_અવાજ

27/10/2021

હિન્દૂ ધર્મના નામ પર હાંસિયામાં ધકાયેલા VHP દ્વારા નાના નાના વેપારીઓને ધમકી આપવામાં આવી રહી છે..

શું વેપારીઓ ફટાકડા ઘરે બનાવે છે તો એમના ત્યાં તોડ ફોડ કરી નુકશાન કરવામાં આવ્યું..?

ભારત આઝાદ થયું ત્યારથી માર્કેટમાં લક્ષ્મીબોમ્બ વેચાય છે..

ફક્ત ને ફક્ત પોતાનો સ્વાર્થ પૂરો કરવા હિંદુત્વના નામ પર હિંદુઓ ને જ હેરાનગતિ..

શું ભાજપ સરકાર અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી આવા લુખ્ખાતત્વનો સંરક્ષણ પૂરું પાડશે કે યોગ્ય કાર્યવાહી કરશે

ભાજપના વોર્ડ મંત્રીઓનું જ કોર્પોરેટર અને અધિકારીઓ સાંભળાતા નથી તો વિચારો આમ આદમીનું શુ થતું હશે..એથી શરમજનક શું હોઈ શકે ...
14/09/2021

ભાજપના વોર્ડ મંત્રીઓનું જ કોર્પોરેટર અને અધિકારીઓ સાંભળાતા નથી તો વિચારો આમ આદમીનું શુ થતું હશે..

એથી શરમજનક શું હોઈ શકે કે અમદાવાદ જેવા કહેવાતા વિકાસશીલ શહેરમાં મૃતદેહને અગ્નિસંસ્કાર તાડપત્રી ઢાંકીને આપવો પડે

જાગો જનતા જાગો.. તમે હજુ પણ આવા સ્વાર્થી નેતાઓના અને અધિકારીઓના ગુલામ છો

શાસક પક્ષના નેતા અને સ્ટેન્ડિંગ ચેરમેને નરોડા ખાતે જઈ સમજાવટથી મામલો થાળે પાડયો નરોડાના કોર્પોરેટરો સામે સ્થાન.....

11/09/2021

21મી સદીનો વિકાસ
ભાજપનો મોડલ વિકાસ

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામ ને અંબેધામ તરીકે પ્રચલિત છે ત્યાં ચાલુ વરસાદે પણ RCC રોડ બનાવવાનું કામ ચાલુ છે

આપણા કોર્પોરેટરઓએ પણ કમલમ માંથી આવી તાલીમ લઈ આવી નરોડામાં આવો રોડ બનાવવો જોઈએ

06/09/2021

અરેરે વરસાદના પાંચ અમી છાંટણા પડે તરત જ નરોડાના ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરો અને સાથે સરકારી તંત્ર ત્રણેય ની મિલીભગત થી ગટરનું અને કેમિકલ નું પાણી છોડવાનું ચાલી કરી દે છે
આના માટે જવાબદાર કોણ ????
સ્થાનિક રહીશો જે #ભાજપ વાળા થી ડરી ને બધું સહન કરે છે કે પછી અને જે નરોડામાં નપુસંક થઈને ખાલી તમાસો જોયા કરે છે ???
બાકી બધા પક્ષો ભેગા થઈને જનતાને ઉલ્લુ બનાવે છે અને ભેગા મળીને મલાઈ ખાતા હશે

આજ રક્ષાબંધનના દિવસે જાહેર રોડ રસ્તા પર ટ્રાફિક ની ખુબજ પરેશાની રહેતી હોય છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેર મોટા વરાછા ...
22/08/2021

આજ રક્ષાબંધનના દિવસે જાહેર રોડ રસ્તા પર ટ્રાફિક ની ખુબજ પરેશાની રહેતી હોય છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેર મોટા વરાછા વિસ્તારના નગરસેવક ( કોર્પોરેટર) અને અન્ય બીજા સેવાભાવિ કાર્યકરો હાજર રહી ને ટ્રાફિક ની સમસ્યા ને દૂર કરવામાટે મદદરૂપ થયા.

જ્યારે આવી પરિસ્થિતિ આપણે ત્યાં હોય તો આપણા ભાજપના કોર્પોરેટર શું કરે ???

નરોડા  #ભાજપ ના કોર્પોરેટર કામ કરવામાં ઝીરો અને ફેસબુક પર પ્રચાર કરવામાં અને ફોટા પડાવવામાં નં-1
17/08/2021

નરોડા #ભાજપ ના કોર્પોરેટર કામ કરવામાં ઝીરો અને
ફેસબુક પર પ્રચાર કરવામાં અને ફોટા પડાવવામાં નં-1

Address

Naroda
382330

Website

Alerts

Be the first to know and let us send you an email when Naroda no avaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category