kama sura rabari

kama sura rabari bjp

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભુજ રબારી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું…
03/05/2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભુજ રબારી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું…

આજે મોથાળા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2026 અન્વયે મારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય મધ્યે મુન્દ્રા તથા ગાંધીધામ વિધાનસભ...
23/04/2026

આજે મોથાળા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2026 અન્વયે મારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય મધ્યે મુન્દ્રા તથા ગાંધીધામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી જીએ મુલાકાત લીધી અને પાર્ટી કાર્યકર્તાઓ તથા ગ્રામજનો સાથે મુલાકાત કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું…

ીલશે_વિકાસ_જીતશે

કાર્યકર્તાઓની મહેનત અને જનતાનો અતૂટ વિશ્વાસ એ જ ભાજપની શક્તિ!આજે મોથાળા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2026 અન્વયે માર...
21/04/2026

કાર્યકર્તાઓની મહેનત અને જનતાનો અતૂટ વિશ્વાસ એ જ ભાજપની શક્તિ!

આજે મોથાળા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2026 અન્વયે મારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય મધ્યે માનનીય ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ડૉ. સંજય ભાઈ દેસાઈ જી તથા પ્રદેશ ભાજપ આગેવાન અરજણભાઈ રબારી જીએ મુલાકાત લીધી અને પાયાના પથ્થર સમાન કર્મઠ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો…

અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું.

ીલશે_વિકાસ_જીતશે

મારો વોટ કુદરતી આપત્તિ સામે ખેડૂતોને ₹10 હજાર કરોડનું ઐતિહાસિક કૃષિ સહાય પેકેજ આપનારને... #મારો_વોટ_ભાજપને
20/04/2026

મારો વોટ કુદરતી આપત્તિ સામે ખેડૂતોને ₹10 હજાર કરોડનું ઐતિહાસિક કૃષિ સહાય પેકેજ આપનારને...

#મારો_વોટ_ભાજપને

મારો વોટ ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવી લાખો રોજગારી સર્જનારને... #મારો_વોટ_ભાજપને
20/04/2026

મારો વોટ ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવી લાખો રોજગારી સર્જનારને...

#મારો_વોટ_ભાજપને

અબડાસા તાલુકાના વીઝાણ ગામ ખાતેશ્રી વીધયાવાસની માતાજી મંદિર ખાતે દર્શન કરી આશિર્વાદ લીધા અને લોકોની સુખાકારી માટે પ્રાર્થ...
19/04/2026

અબડાસા તાલુકાના વીઝાણ ગામ ખાતે
શ્રી વીધયાવાસની માતાજી મંદિર ખાતે દર્શન કરી આશિર્વાદ લીધા અને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી…

19/04/2026

જનસમર્થન ભાજપને
જનસમર્થન વિકાસને

ીલશે_વિકાસ_જીતશે

આજે ભોપાવાંઢ ખાતે શ્રી ભોપાવાંઢ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન પ્રસંગે હાજરી આપી…
19/04/2026

આજે ભોપાવાંઢ ખાતે શ્રી ભોપાવાંઢ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન પ્રસંગે હાજરી આપી…

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વધી ભુજની ભવ્યતા... ીલશે_વિકાસ_જીતશે
19/04/2026

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વધી ભુજની ભવ્યતા...

ીલશે_વિકાસ_જીતશે

તપ, પરાક્રમ, જ્ઞાન અને ન્યાયની પ્રતિમૂર્તિ, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ જયંતીનીઆપ સૌને હાર્દિક શુભકામનાઓ…જય...
19/04/2026

તપ, પરાક્રમ, જ્ઞાન અને ન્યાયની પ્રતિમૂર્તિ, ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ જયંતીની
આપ સૌને હાર્દિક શુભકામનાઓ…

જય પરશુરામ 🙏

જનસમર્થન ભાજપને.. જનસમર્થન વિકાસને.. અબડાસા વિધાનસભાના આદરણીય ધારાસભ્ય શ્રી P. M. Jadeja સાહેબે મોથાળા જિલ્લા પંચાયત વિસ...
18/04/2026

જનસમર્થન ભાજપને..
જનસમર્થન વિકાસને..

અબડાસા વિધાનસભાના આદરણીય ધારાસભ્ય શ્રી P. M. Jadeja સાહેબે મોથાળા જિલ્લા પંચાયત વિસ્તારના ખીરસરા ગામ મધ્યે પાર્ટી કાર્યકર્તાઓ તથા ગ્રામજનો સાથે સંવાદ કર્યો…

આ સવાંદ માં વિકાસની આ યાત્રાને અવિરત ચાલુ રાખવા અને ભાજપને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું…..

ીલશે_વિકાસ_જીતશે

Address

Rabarivas Kharuva
Naliya
370650

Website

Alerts

Be the first to know and let us send you an email when kama sura rabari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category