Shri Ramani Parivar Yuva Mandal, Nagpur

Shri Ramani Parivar Yuva Mandal, Nagpur ।। युवा ही समाज की वायु है ।।

Shri Ramani Parivar Yuva Mandal Nagpur*Yuva Utkarsh Samiti*Organises❤️🏃🏽‍♀️🎯Sahas - The CampBorkhedi, Wardha Road, Nagpu...
01/12/2023

Shri Ramani Parivar Yuva Mandal Nagpur
*Yuva Utkarsh Samiti*
Organises

❤️🏃🏽‍♀️🎯
Sahas - The Camp
Borkhedi, Wardha Road, Nagpur
🚩
Event Date 09-10 December 2023

👦🏽👩🏻🧒🏽👧🏻
Age Below 12yrs : ₹1000/-
🧔🏻‍♂👩🏻🧔🏻‍♂👩🏻‍🦱
Above 12 till 47yrs : ₹2000/-
(Married / unmarried both)
🏁
Saturday 9th Dec 01.00pm - Journey Start
Sunday 10th Dec 8:00 pm - Return
🚩
(Travelling & conveyance arrangements to & from Borkhedi has been arranged)

Limited seats (125).
🏃🏽‍♂️🏃🏽‍♀️ Hurry up🏃🏽‍♂️🏃🏽‍♀️

For Registration:-
Tushar Ramani
9923353047
Kapil Ramani
95616 95416

Bolo Siyavar Ram Chandra Ki JayPawanputra Hanuman ki Jay🚩🔥🙌🏻
25/10/2023

Bolo Siyavar Ram Chandra Ki Jay
Pawanputra Hanuman ki Jay
🚩🔥🙌🏻

જય શ્રી રામ 🚩🪔
25/10/2023

જય શ્રી રામ 🚩🪔

જય માતાજીરામાણી પરિવાર ની નિયાનીયો દ્વારા નવદુર્ગા ના રૂપો ના દર્શન!🚩🪔
25/10/2023

જય માતાજી

રામાણી પરિવાર ની નિયાનીયો દ્વારા નવદુર્ગા ના રૂપો ના દર્શન!
🚩🪔

चलो बुलावा आया है,माता ने बुलाया है !!जय माता दी।આઈશ્રી સતી રૂડી માં ના સર્વે સંતાનોશ્રી રામાણી પરિવાર યુવા મંડળ નાગપુરન...
16/10/2023

चलो बुलावा आया है,
माता ने बुलाया है !!
जय माता दी।

આઈશ્રી સતી રૂડી માં ના સર્વે સંતાનો
શ્રી રામાણી પરિવાર યુવા મંડળ નાગપુર
ના નેજા હેઠળ, કાલ રવિવાર તા 15-10-23 શારદીય નવરાત્ર ના પ્રથમ દિવસે,
જગતજનની માં ઉમિયા ના આશીષ પામવા, પગપાડે માતાજીના જયકારા સાથે પહોંચ્યા,

"!! માં ઉમિયા ધામ !!"

સર્વે યુવા ભાઈઓ-બહેનોએ સાથે મળી જબરદસ્ત આયોજન કર્યું જેમાં સમાજ ના ઘણા પરિવારો સાથે જોડાયા.
યાત્રા દરમ્યાન સર્વે શ્રધ્ધાળુઓ ની ખૂબ સરસ સારવાર કરવામાં આવી, યાત્રા પૂર્ણ થતાં સર્વે સાથે મળી માતાજીની આરતી કરી અને ભજનો ગાયા.
માં ઉમિયા ધામ વતી સર્વે ને પ્રસાદ રૂપી શિરામણ આપવામાં આવી.
યુવા ભાઈઓ એ વાહન-વ્યવહાર ની ખૂબ સરસ વ્યવસ્થા રાખેલ હતી.

કાર્યક્રમ પરિવાર નો હોય તો ધન્યવાદ તો ના કહી શકાય પણ સર્વે શ્રદ્ધાળુઓ, યુવા સાથીઓ ને માં ઉમિયા અને આઈશ્રી સતી રૂડી માં આવા સુંદર આયોજન આવાજ સાથ સહકાર થકી પૂર્ણ કરતાં રહેવાની શક્તિ આપતાં રહે એજ પ્રાર્થના.
🙏🏼

🪔 ભક્તિ ની પદયાત્રા ૨૦૨૩ 🪔
10/10/2023

🪔 ભક્તિ ની પદયાત્રા ૨૦૨૩ 🪔

Fund Raising Committee 💰💰
05/10/2023

Fund Raising Committee 💰💰

સામાજિક અને આધ્યાત્મિક અનુભવો થી અવગત કરનારી સમિતી ...
05/10/2023

સામાજિક અને આધ્યાત્મિક અનુભવો થી અવગત કરનારી સમિતી ...

" બિઝનેસ સેલ સમિતિ "
05/10/2023

" બિઝનેસ સેલ સમિતિ "

Address

Nagpur
440008

Telephone

+919561695416

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Ramani Parivar Yuva Mandal, Nagpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category