09/09/2026
ભક્તજનોની આતુરતાનો અંત! માં ચેરિટેબલ ટ્રસ્ટના વર્ષ ૨૦૨૬ ના ગણપતિ બાપ્પા ના પ્રથમ દિવ્ય દર્શન. 🙏✨
બાપ્પા ની આ સુંદર પ્રતિમા આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના. આવો સૌ સાથે મળીને ગણપતિ બાપાનું સ્વાગત કરીએ.
ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા! ❤️🙌