Shree Santram Hospital - Netra Chikitsalaya

Shree Santram Hospital - Netra Chikitsalaya Shree Santram Hospital
Shree Santram Netra Chikitsalaya
Refraction and Vision
Cataract Surgery with

24/07/2026

શ્રી સંતરામ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર સોનોગ્રાફી એક્સરે લેબોરેટી સીટી સ્કેન , MRI વિભાગ વધારે વરસાદ ને કારણે બંધ રાખવામાં આવેલ છે.

શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી આજ રોજ તારીખ ૦...
03/05/2026

શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી આજ રોજ તારીખ ૦૩-૦૫-૨૦૨૬, રવિવારના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ માં કે.ડી. હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સાત પ્રકારની સ્પેશિયાલીટીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તદ્દન નિઃશુલ્ક દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.આ કેમ્પમાં ખેંચ, તેમજ વાઈ ને લગતા રોગ, લીવર તેમજ પાચન તંત્ર ને લગતા રોગ, કમર તેમજ કરોડરજ્જુ ને લગતા રોગ, લીવર, સ્વાદુપિંડ, પિતાશયને લગતા રોગ, કાન,નાક, ગળાના રોગ, હેડ એન્ડ નેક કેન્સર લગતા રોગ, તથા મૂત્રમાર્ગ તેમજ કિડનીના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન કે.ડી. હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર્સ હાજર રહ્યા હતા. આ કેમ્પ દરમિયાન કે.ડી.ના ચેર પર્સન ડો. પાર્થ દેસાઈ, શ્રી સંતરામ મંદિરના સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજ, સત્યદાસજી મહારાજ, શ્રી ચિરાગ બાપુ, શ્રી ગોપાલદાસજી મહારાજ તથા સૌ ઇપ્કો પરિવાર તેમજ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર શ્રી રમણ કાકા, શ્રી ઠાકોરભાઇ પટેલ , વગેરે હાજર રહ્યા હતા. આ કેમ્પ દરમિયાન કુલ ૧૨૪ દર્દીઓએ એ લાભ લીધો હતો.

24/04/2026
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. 29/03/2026 ને રવ...
29/03/2026

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. 29/03/2026 ને રવિવારના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ દ્વારા ખંભાત મુકામે મફત આંખના રોગના નિદાન - ઓપરેશન તેમજ નિઃશુલ્ક ચશ્માં વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેની તસ્વીરો.

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. 15/03/2026 ને રવ...
15/03/2026

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. 15/03/2026 ને રવિવારના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ દ્વારા શ્રીસંતરામ મંદિર, પાદરા. (જી. વડોદરા), મુકામે મફત આંખના રોગના નિદાન - ઓપરેશન તેમજ નિઃશુલ્ક ચશ્માં વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેની તસ્વીરો.

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. ૦૮/0૩/202૬ને રવિ...
08/03/2026

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી આજરોજ તા. ૦૮/0૩/202૬ને રવિવારના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ દ્વારા અશક્ત આશ્રમ ડાકોર મુકામે મફત આંખના રોગના નિદાન - ઓપરેશન તેમજ નિઃશુલ્ક ચશ્માં વિતરણ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેની તસ્વીરો.

*જય મહારાજ*શ્રી સંતરામ મહારાજશ્રીના આશીર્વાદ તથા પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજશ્રીની આજ્ઞાથી આજ રોજ તારીખ ૦૮-૩-૨૦૨૬ રવ...
08/03/2026

*જય મહારાજ*

શ્રી સંતરામ મહારાજશ્રીના આશીર્વાદ તથા પ.પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજશ્રીની આજ્ઞાથી આજ રોજ તારીખ ૦૮-૩-૨૦૨૬ રવિવારને દિવસે મોંઢાના અને ગળાના કેન્સરના નિ:શુલ્ક નિદાનના કેમ્પનું આયોજન શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૩૯ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું .જેમાં ૩ કેસ પોઝીટીવ જોવા મળ્યા હતા. જેઓને બેંકર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ વડોદરા ખાતે બોલાવીને તેઓને પી.એમ. જય યોજના હેઠળ તદ્દન નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. ડોક્ટર્સની ટીમમાં ડો. રાજેશ કંથારીયા જેઓ હેડ એન્ડ નેંક ઓન્કો સર્જન છે. તેઓની રાહબરી હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

09/01/2026

Address

Santram Hospital, V. K. V. Road
Nadiad
387001

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

+912682529900

Alerts

Be the first to know and let us send you an email when Shree Santram Hospital - Netra Chikitsalaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Santram Hospital - Netra Chikitsalaya:

Shortcuts

Share