27/11/2025
.
ખેડા જિલ્લા માં દારૂબંધી- નશાબંધીનાં કાયદાનું સાચી રીતે કડકપણે અમલ થાય, જીલ્લા માં નશાનો બેરોકટોક વેપલો બંધ થાય, ગુજરાતનાં ભવિષ્ય એવા યુવાધનને બરબાદ થતું બચાવવા હેતુ થી ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યુ...
Kheda Jilla Congress All India Congress