15/12/2024
આજરોજ ભાઈશ્રી મહિપતસિંહ સ્વરૂપસિંહ જાડેજા નો જન્મદિવસ હોય તે નિમિત્તે મા આશાપુરા યુવા ગ્રુપને સેવાકીય કાર્યમાં સહકાર આપવા અમૂલ્ય યોગદાન આપેલ છે તે બદલ તેમનો અમે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ happy birthday Bhai 🎉
માં આશાપુરા યુવા ગ્રુપ મુંદરા