Bjp4Becharaji

Bjp4Becharaji Bharatiya Janata Party Becharaji Official. "BHARATIYA JANATA PARTY (BECHARAJI)" Official.

બહુચરાજી તાલુકા નું ગૌરવ અને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા તથા બેચરાજી સરપંચશ્રી દેવાંગભાઇ પંડયા ને ખૂબ ખૂબ અભિનંદન બેચ...
02/05/2021

બહુચરાજી તાલુકા નું ગૌરવ અને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા તથા બેચરાજી સરપંચશ્રી દેવાંગભાઇ પંડયા ને ખૂબ ખૂબ અભિનંદન

બેચર બેચરાજી તથા તાલુકા ની જનતાની આરોગ્ય ની ચિંતા કરી તાલુકાના ના લોકો ને હાલની મહામારી મા આ વ્યવસ્થા નો સીધો લાભ આપવા બદલ મારા ખાસ મિત્ર સરપંચશ્રી દેવાંગભાઇ પંડ્યા ને મારા લાખ લાખ વંદન

21/08/2020
બહુચરાજીમાં કોરોના ના કેસ આવ્યા છે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ દુઃખદ છે પણ હવે આપડા સૌ ની જવાબદારી છે કોરોના ની ચેઇન તોડીને એને...
12/05/2020

બહુચરાજીમાં કોરોના ના કેસ આવ્યા છે એ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ દુઃખદ છે પણ હવે આપડા સૌ ની જવાબદારી છે કોરોના ની ચેઇન તોડીને એને વધારે ના પ્રસરવા દઈએ. અત્યારસુધી બહુચરાજી પ્રશાસન દ્વારા ખુબજ સારા નિર્ણયો કરીને આ મહામારીથી દરેક તાલુકા-ગ્રામજનોને બચાવવાના ખુબજ ઉમદા હિતકારી નિર્ણયો કર્યા છે હવે સૌ એ સાથે મળીને આ કોરોના રૂપી રાક્ષસ ને હરાવવાનો છે. દરેક બહુચરાજી તાલુકા વાસી ને વિનંતી છે મહેરબાની કરીને થોડા સમય માટે હવે ધંધા રોજગાર બંધ રાખો આપડે સુરક્ષિત છીએ આપણનેતો થઈ જ શકે નહીં એવા વહેમ માં ના રહો જે-જે લોકો ને થયો છે દુનિયામાં એ પણ આવુજ વિચારતા હતા તમે ધ્યાન નહીં રાખો તો હવે તમારો નંબર હશે અને માત્ર તમારો નહીં તમારા કારણે તમારા કુટુંબ નો નંબર હશે અત્યારે નહીં સમજીએ તો એ તમારા કુટુંબ ને ભોગવવું પડશે એટલું યાદ રાખી લેજો. ખાસ તમારા ઘરના વડીલો અને નાના બાળકો નું ધ્યાન રાખવુજ પડશે આને સહેલાઈથી લઈ શકાય એવું સહેજપણ નથી આવતા 20 દિવસમાં મહત્તમ વડીલોની અને બાળકોની તબિયતનું આપણે ધ્યાન રાખીશું અને આપણે સૌ આપણાં પરિવાર, સાગા સંબંધીઓ અને મિત્ર વર્તુળનું સાવચેતી સાથે સલામતીનું ધ્યાન રાખીશું.ખાસ કરીને જેને રેગ્યુલર દવાઓ (ડાયાબિટીસ, કિડની, ફેફસા, હૃદય વિગેરેની) ચાલુ છે તે લોકો ક્યાંયે બહાર નહી નીકળે અને કોઈના સંપર્કમાં નહીં આવે તે બાબતે ખાસ ધ્યાને રાખીશું.
આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવીએ ઘરેજ ઉકાળો બનાવીને રોજ આપડા કુટુંબ ને પીવડાવીએ એ દરેક ગૃહિણીને વિનંતી છે.સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે આ દિવસ માં 2 ટાઈમ પીવાનું રાખો,ઘરે હર્બલ ટી કેવી રીતે બનાવશો? (100 મિલી માટે)
તજ – 1 ગ્રામ, મરી – 3 નંગ, સૂંઠ – 1 ગ્રામ, મુન્નકા (કાળી) દ્રાક્ષ – 10 નંગ, તુલસી/ફૂદીનાનાં પાન – 20 નંગ, દેશી ગોળ – 5 ગ્રામ, લીંબુ – અડધી ચમચી..વારે વારે 2-2 ઘૂંટડા ગરમ પાણીના પીએ અને બહાર કોઈપણ પબ્લિક એરિયા માં ન જઇયે બસ આટલી સાવચેતી રાખીયે...

સૌની સુખાકારીની માં બહુચરને પ્રાર્થના...

કોરોનાને ડરથી નહીં, સાવચેતીથી ભગાડીયે.

-આપનો રજની પટેલ
(પૂર્વગૃહમંત્રી,ગુજરાત)

https://m.facebook.com/story.php?story_fbid=2965838556836227&id=493100334110074

02/12/2017

🚩 *કાર્યૉલય શુભારંભ* 🚩

બપોરે 3 વાગે રુદ્રાક્ષ કોમ્પલેક્ષ માં (દયાનંદ કોમ્પલેક્ષ ની બાજુ માં) *માનનીય રજનીભાઈ પટેલ* ના ચુંટણી કાર્યૉલય નો શુભારંભ રાખેલ છે ....
તો સૌ કોઈ વડિલો મિત્રો અને યુવા સાથીઓ એ મોટી સંખ્યા માં હાજર રહેવા વિનંતી...

*તા.*2/12/2017
⏰ *સમય*:-બપોરે 3.:00 કલાકે
🚩 *સ્થળ*:- પકાભાઈ ની ડેરી
રુદ્રાક્ષ કોમ્પલેક્ષ,શંખલપુર રોડ,દયાનંદ કોમ્પ. ની બાજુમાં
બહુચરાજી.

એલા કોંગ્રેસીયાવ હજુ તો ગુજરાતના નેતાઓની સભાઓમાં આટલી ભીડ છે તો વિચારો કે માનનીય મોદી જી ની સભાઓમાં કેટલી હશે??  #150+++...
24/11/2017

એલા કોંગ્રેસીયાવ હજુ તો ગુજરાતના નેતાઓની સભાઓમાં આટલી ભીડ છે તો વિચારો કે માનનીય મોદી જી ની સભાઓમાં કેટલી હશે??
#150+++
વટ થી જીતશે ગુજરાત
જીતશે વિકાસ

આવે  છે  .... ગુજરાત  ના  પનોતા પુત્ર
23/11/2017

આવે છે .... ગુજરાત ના પનોતા પુત્ર

22/11/2017

મોદીકાકા ચાર દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે.27મીએ ભુજ,અમરેલી,વાપી અને કામરેજમાં.નવસારી,ભરૂચ,જૂનાગઢ અને ભાવનગરમાં 29મીએ પ્રચાર - જનસભાનું આયોજન.ત્રીજીએ તાલાલા,મોરબીને ઘમરોળશે અને અમદાવાદમાં હોસ્પિટલનું કરશે ઉદ્ધઘાટન.4થીએ સુરેન્દ્રનગર,પાલીતાણા,જસદણ અને જામનગરમાં જનસભાને સંબોધન કરશે.

10/11/2017

#હું_છું_વિકાસ #હું_છું_ગુજરાત #૧૪ડીસેમ્બર યાદ રાખજો મિત્રો...
#ફરી_ઇતિહાસ_બનાવીશું #ભાજપ_ને_જ_લાવીશું ૧૮૦૦૦ પોલીસ જવાનો ની એક સાથે ભરતી કરતી સરકાર મારી #ભાજપ સરકાર

Address

Sh7
Modhera

Website

Alerts

Be the first to know and let us send you an email when Bjp4Becharaji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share