aravalli-modasa

aravalli-modasa this page is unofficial of aravalli district. this page is for information and notification.

23/05/2026

*હનુમાનજીની વાત બરાબર ધ્યાનથી સાંભળજો. જીવનમાં ઉતારવા જેવી વાત છે. યોગ્ય લાગે તો આગળ મોકલજો. પણ સાંભળજો ચોક્કસ*

22/05/2026
22/05/2026

આથી ઉત્તર ગુજરાત વીજ કંપની ના માનવતા ગ્રાહકો ને જણાવાનું કે તારીખ ૨૩/૦૫/૨૦૨૬ શનીવાર ના રોજ સવારે ૦૭ થી ૧૩.૦૦ વાગ્યા સુધી ૬૬ કેવી મોડાસા સબસ્ટેશન માંથી નીકળતા તમામ ફીડરો નું સમારકામ હોવાથી જેમાં ગણેશપુર,સાર્વજનિક હોસ્પિટલ,વિનાયક સિનેમા રોડ,વ્હોરવાડ,સાહિકોટ, કુંભારવાડા,ભાવસારવાડા, ડીપ વિસ્તાર, ધુણઇ માતા રોડ, ચારરસ્તા મેઘરેજ રોડ , પેલેટચોકડી, માલપુરરોડ, સહયોગ ચોકડી, બસસ્ટેન્ડ, જૂના માર્કેટયાર્ડ, રામપાર્ક, જુની RTO ઓફિસ, નગરપાલિકા રોડ નગર,વિસ્તાર માં પાવર સપ્લાય બંધ રહેશે સમાર કામ પૂર્ણ કર્યા બાદ કોઈ પણ જાણ કર્યા સિવાય વિજસપ્લાય ચાલુ કરી દેવા માં આવશે...
નાયબ ઈજનેર
મોડાસા શહેર પેટા વિભાગ
યુ જી વી સી એલ

19/05/2026

વિડિઓ જરુર થી જોવા વિનંતી..
વસ્તી ગણતરી ન નામે સ્કેમ થાય છે તેનું ધ્યાન રાખવું..

Address

Modasa
383315

Alerts

Be the first to know and let us send you an email when aravalli-modasa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category