06/06/2023
સંપર્કથી સમર્થન અભિયાન હેઠળ તારીખ 30 મે થી અત્યાર સુધી તમે *જે-જે પરિવાર સાથે મુલાકાત કરી હોય તેના ફોટો NaMo App પર અપલોડ કરો.*
ફોટો અપલોડ કરવા માટેના સ્ટેપ્સ (ગાઇડલાઇન) આ વીડિયોમાં આપેલ છે. જેથી આ વીડિયોને નિહાળો અને ફોટો અપલોડ કરો.
નોંધ: ફોટો અપલોડ કરવા ફરજિયાત છે, જેની નોંધ લેવામાં આવશે, દરેક ગ્રુપમાં ફોરવર્ડ કરશો.