Sinjiwada Gram Panchayat /સિંજીવાડા ગ્રામ પંચાયત

  • Home
  • India
  • Matar
  • Sinjiwada Gram Panchayat /સિંજીવાડા ગ્રામ પંચાયત

Sinjiwada Gram Panchayat /સિંજીવાડા ગ્રામ પંચાયત Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sinjiwada Gram Panchayat /સિંજીવાડા ગ્રામ પંચાયત, Government Organization, Matar.

29/10/2025
 ૌને_નવા_વર્ષના_રામ_રામ આજરોજ લાભ પાંચમ ના શુભ દિવસે સિંજીવાડા ગ્રામ પંચાયતનું શુભ મુહૂર્ત...
26/10/2025

ૌને_નવા_વર્ષના_રામ_રામ
આજરોજ લાભ પાંચમ ના શુભ દિવસે સિંજીવાડા ગ્રામ પંચાયતનું શુભ મુહૂર્ત...

12/10/2025
આજરોજ સિંજીવાડા ગ્રામ પંચાયતમાં માતર બ્લોકના નવ નીયુક્ત અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી ભગવતસિંહ પરમારે શુભેચ્છા મુલાકાત કરી.....
03/10/2025

આજરોજ સિંજીવાડા ગ્રામ પંચાયતમાં માતર બ્લોકના નવ નીયુક્ત અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી ભગવતસિંહ પરમારે શુભેચ્છા મુલાકાત કરી...

આજરોજ સિંજીવાડા ગ્રામ પંચાયતમાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે સરપંચ શ્રી મનોજસિંહ ભગવાધારી ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભ...
02/10/2025

આજરોજ સિંજીવાડા ગ્રામ પંચાયતમાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે સરપંચ શ્રી મનોજસિંહ ભગવાધારી ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઈ...

2, દિવસ થી પરીએજ પાણી પુરવઠા માથી પાણી બંધ થવાના કારણે આજે મારે માદરે વતન સિંજીવાડા મા રાત્રે 12, વાગ્યા સુધી ટેન્કર થી ...
13/09/2025

2, દિવસ થી પરીએજ પાણી પુરવઠા માથી પાણી બંધ થવાના કારણે આજે મારે માદરે વતન સિંજીવાડા મા રાત્રે 12, વાગ્યા સુધી ટેન્કર થી પીવાનું પાણી આપ્યું...

સરપંચ, મનોજસિંહ ભગવાધારી
ઉપ- સરપંચ, મુકેશભાઈ રાઠોડ

પરીએજ પાણી પુરવઠા માંથી આજુબાજુ 10 ગામોમાં 2 દિવસથી પીવાના પાણીનો પ્રશ્ન થતાં આજરોજ પરીએજ પાણી પુરવઠામાં રુબરુ જઇ ચાલુ ક...
13/09/2025

પરીએજ પાણી પુરવઠા માંથી આજુબાજુ 10 ગામોમાં 2 દિવસથી પીવાના પાણીનો પ્રશ્ન થતાં આજરોજ પરીએજ પાણી પુરવઠામાં રુબરુ જઇ ચાલુ કામની મુલાકાત લિધી...

મનોજસિંહ ભગવાધારી
પ્રમુખ, ભાજપ માતર તાલુકા
સરપંચ, સિંજીવાડા ગ્રામ પંચાયત

 #મારું_ગામ_મારી_ફરજ આજરોજ સિંજીવાડા ગ્રામ પંચાયતમાં જાહેર રજા ના દિવસે પણ પંચાયત ના કર્મચારીઓ સાથે બેસી પંચાયત ચાલુ રાખ...
13/09/2025

#મારું_ગામ_મારી_ફરજ
આજરોજ સિંજીવાડા ગ્રામ પંચાયતમાં જાહેર રજા ના દિવસે પણ પંચાયત ના કર્મચારીઓ સાથે બેસી પંચાયત ચાલુ રાખી... આવનાર દિવસોમાં નવરાત્રી આવી રહી છે ત્યારે મુખ્ય રસ્તાઓ અને દરેક ફળિયાઓમાં સ્ટેટ લાઈટો બંધ ના રહે તે માટેની કામગીરી... સાથે સાથે મુખ્ય રસ્તાઓની સાફસફાઈ નુ પણ આયોજન કર્યું...

05/09/2025
"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"સિંજીવાડા ગ્રામ પંચાયત તરફ થી આપ સૌને ભગવાન શ્રીકૃષ્ણ...
16/08/2025

"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"

સિંજીવાડા ગ્રામ પંચાયત તરફ થી આપ સૌને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'જન્માષ્ટમી'ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ

૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી સિંજીવાડાઆજરોજ  સિંજીવાડા સાર્વજનિક હાઈસ્કૂલમાં સરપંચ શ્રી મનોજસિંહ ભગવાધારીના વરદ હસ્ત...
15/08/2025

૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી સિંજીવાડા

આજરોજ સિંજીવાડા સાર્વજનિક હાઈસ્કૂલમાં સરપંચ શ્રી મનોજસિંહ ભગવાધારીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ...

Address

Matar
388180

Website

Alerts

Be the first to know and let us send you an email when Sinjiwada Gram Panchayat /સિંજીવાડા ગ્રામ પંચાયત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share