Arman Karud

Arman Karud Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arman Karud, Social service, Mangrol.

If you want to always be happy, So don't let the mud from all around enter you.
29/02/2024

If you want to always be happy,

So don't let the mud from all around enter you.

Do Not Compare Yourself to Othersif You do so You Are insulting Yourself.
31/01/2024

Do Not Compare Yourself to Others
if You do so You Are insulting Yourself.

મારી દરેક સફળતા પાછળ માત્ર અને માત્ર લોકોની દુઆઓ છે. મારા નજીકના લોકોને ખબર છે કે, જીવનમાં હું પૈસા, મિલકત કે ભૌતિક ચીજવ...
18/10/2023

મારી દરેક સફળતા પાછળ માત્ર અને માત્ર લોકોની દુઆઓ છે. મારા નજીકના લોકોને ખબર છે કે, જીવનમાં હું પૈસા, મિલકત કે ભૌતિક ચીજવસ્તુઓ આજે પણ નથી કમાઈ શક્યો પણ લોકોનો પ્રેમ મેળવ્યો છે. મેં કાયમ મારી બુદ્ધિ, શક્તિ અને સમજણ બીજા માણસના મદદરૂપ થવામાં વાપરી છે એટલે જ નાની ઉંમરમાં મને ખૂબ સફળતા મળી છે.

જ્યારે એક નાનકડી સફળતા મળે ત્યારે ભૂતકાળમાં જીવનમાં જોયેલા દુઃખના હજારો દિવસો નજર સામે આવી જાય. આપણે ભોગવેલી અનેક પીડાઓ કે સમસ્યાઓ આપણી આંખ સામે ફ્લેશબેક થવા લાગે. દુઃખના એ દિવસોમાં કદાચ આંસુ ન આવ્યા હોય પણ આજે જીવનમાં પોતે આગળ વધીને જ્યારે પાછળ જોઈએ તો એ જૂના સમય વિશે વિચારીને આજે ખુશીના આંસુ જરૂર આવે.

ભૂતકાળની હજારો પીડાનો, મુશ્કેલીનો, સંઘર્ષનો એક જ જવાબ નાનકડી સફળતામાં મળી જાય છે. આટલું લાંબુ લાંબુ એટલે લખ્યું કે, અનેક ચડાવ ઉતાર જોયા અને જીરવ્યા પછી આજે એ બધા જ સંઘર્ષોનો જવાબ “એડવોકેટ” તરીકેના વિશેષણ સાથે મળ્યો છે.

આજે અપાર ખુશી છે, સાથે સાથે હવે “એડવોકેટ” તરીકે હું નવા પડકારો અને વધુ સંઘર્ષ માટે પણ તૈયાર છું.

આપ સૌનો આભાર માનું છું અને ભવિષ્યમાં સૌનો પ્રેમ અવિરત મળતો રહેશે એવી અભ્યર્થના સાથે લવ યુ દોસ્તો.

એડવોકેટ ઈરફાન એ.કરૂડ

02/08/2023

*सीना तान कर ग़लत को ग़लत कहो।*
*तारीख बाग़ी कह सकती है ग़ुलाम नहीं।*

05/09/2022

સાયબર ક્રાઈમ એટલે શું? શું તમે પણ સાયબર ક્રાઈમ ના શીકાર થયા છો?જાણો અને આ સાયબર ક્રાઈમ થી બચો.

Live your life as u like !
28/06/2020

Live your life as u like !

There is no secret so close as that between a rider and his horse.....
18/06/2020

There is no secret so close as that between a rider and his horse.....

I prefer to be crazy and happy rather than normal and bitter...
03/06/2020

I prefer to be crazy and happy rather than normal and bitter...

30/05/2020
At My Farmhouse..
27/05/2020

At My Farmhouse..

Address

Mangrol
362225

Alerts

Be the first to know and let us send you an email when Arman Karud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category