Shree Khodaldham Mandir Charitable Trust

Shree Khodaldham Mandir Charitable Trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Khodaldham Mandir Charitable Trust, Social service, Mandir.

08/03/2026
આજ રોજ‌ શ્રી ખોડલધામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ જલાલપોર‌ દ્વારા સ્વામિવિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સુપા ને દૅદી ઓ માટે ( ૨ ) ...
05/03/2026

આજ રોજ‌ શ્રી ખોડલધામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ જલાલપોર‌ દ્વારા સ્વામિવિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સુપા ને દૅદી ઓ માટે ( ૨ ) વિલચેર દાન પેટે આપવામાં આવી...🙏

આજ રોજ સૌરાષ્ટ ના શ્રી રામ રણુજાધામ આશ્રમ રામપર તાજપર ના મંહત પુ.  શ્રી રાધે કૃષ્ણ શાસ્ત્રી શ્રી ખોડલધામ મંદિર જલાલપોર ન...
13/01/2026

આજ રોજ સૌરાષ્ટ ના શ્રી રામ રણુજાધામ આશ્રમ રામપર તાજપર ના મંહત પુ. શ્રી રાધે કૃષ્ણ શાસ્ત્રી શ્રી ખોડલધામ મંદિર જલાલપોર નવસારી પધારી મા ખોડલ ના દશૅન કરી મંદિર ના કાયૅ વિશે જાણકારી મેળવી યુવક મંડળ ના સભ્યો ને આશીવૉદ આપ્યા તે બદલ શ્રી ખોડલધામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ શાસ્ત્રી જી નો‌ હૃદય પૃવૅક આભાર માને‌ છે ..🙏

આજ રોજ ‌જલાલપોર ના લોકલાડીલા  ધારાસભ્ય શ્રી‌ આર‌.સી.પટેલ સાહેબ તેમજ‌ નવસારી જીલ્લા ના પ્રભારી શ્રી જનકભાઈ‌ બગદાણા સાથે‌ ...
18/12/2025

આજ રોજ ‌જલાલપોર ના લોકલાડીલા ધારાસભ્ય
શ્રી‌ આર‌.સી.પટેલ સાહેબ તેમજ‌ નવસારી જીલ્લા ના પ્રભારી શ્રી જનકભાઈ‌ બગદાણા સાથે‌ મુલાકાત કરી
શ્રીખોડલધામ મંદિર જલાલપોર , નવસારી ના‌ કાયૅ ની જાણકારી આપી સ્મૃતિભેટ‌ આપી સન્માનીત કરીયા ...🙏

આજ રોજ અમરેલી ના ધારાસભ્ય અને‌ ગુજરાત રાજયકક્ષા ના  કાયદા,ઉજા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા પેટલાદ ન...
29/11/2025

આજ રોજ અમરેલી ના ધારાસભ્ય અને‌ ગુજરાત રાજયકક્ષા ના કાયદા,ઉજા અને પેટ્રોકેમિકલ મંત્રી
શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા પેટલાદ ના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ‌ સાથે‌ મુલાકાત કરી શ્રી ખોડલધામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ જલાલપોર નવસારી ના કાયૅ ની જાણકારી આપી‌ અને‌ સ્મૃતિભેટ આપી સન્માનીત કરીયા..🙏

શ્રી‌ ખોડલધામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ જલાલપોર નવસારી દ્વારા  આજ રોજ જલાલપોર કુમારશાળા ના ૧૨૦ જેટલા બાળકો ને જમવા માટે ડીસ ...
24/11/2025

શ્રી‌ ખોડલધામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ જલાલપોર નવસારી દ્વારા આજ રોજ જલાલપોર કુમારશાળા ના ૧૨૦ જેટલા બાળકો ને જમવા માટે ડીસ - વાટકી નુ વિતરણ કરવામાં આવ્યું

આજ રોજ શ્રી ખોડલધામ મંદિર જલાલપુર નવસારી ખાતે   ભાગવત કથાકાર પ્.પુ.શ્રી રવિદાદા રાજયગુરૂ (દલખાણીયાવાળા )  પધારી મા ખોડિય...
04/11/2025

આજ રોજ શ્રી ખોડલધામ મંદિર જલાલપુર નવસારી ખાતે ભાગવત કથાકાર પ્.પુ.શ્રી રવિદાદા રાજયગુરૂ (દલખાણીયાવાળા ) પધારી મા ખોડિયાર ના આશીર્વાદ પ્રાપ્ત કરીયા તેમજ મંદિર ના કાયૉ વિશે જાણકારી મેળવી યુવક મંડળ ના સભ્યોને આશીર્વાદ આપ્યા તે બદલ શ્રી ખોડલધામ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ પુ. દાદા નો હૃદય પુવૅક આભાર માને છે... 🙏

24/09/2025

Address

Mandir
396406

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Khodaldham Mandir Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category