Bharat Bambhaniya Bjp

Bharat Bambhaniya Bjp भारतीय जनता पार्टी गुजरात પૂર્વ મહામંત્રી મહુવા
ચેરમેન મહુવા નઞરપાલિકા

સેવા અને સમર્પણના 2258 દિવસ!કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી ભારત માતાની સેવા કરનાર શ્રી  ને હાર્દિક અભિનંદ...
06/08/2025

સેવા અને સમર્પણના 2258 દિવસ!

કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી ભારત માતાની સેવા કરનાર શ્રી ને હાર્દિક અભિનંદન અને અભિનંદન!

वसिष्ठकुम्भोद्भवगौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय। चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नम: शिवायः॥ભગવાન શિવની આરાધનાના...
28/07/2025

वसिष्ठकुम्भोद्भवगौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय।
चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नम: शिवायः॥

ભગવાન શિવની આરાધનાના પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર પર સૌને મંગલમય શુભેચ્છાઓ.

ભગવાન શિવ આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના.

।। ॐ नमः शिवाय।। દેવાધિદેવ મહાદેવની આરાધના ના પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ.ભગવાન ભોળાનાથના આશીર્વાદથી સૌ સુખ, શાંતિ અને...
25/07/2025

।। ॐ नमः शिवाय।।

દેવાધિદેવ મહાદેવની આરાધના ના પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ.

ભગવાન ભોળાનાથના આશીર્વાદથી સૌ સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એજ મહાદેવના ચરણોમાં પ્રાર્થના.
ાદેવ ादेव_शिव_शम्भु

*💐ખૂબ ખૂબ અભિનંદન💐**સતત મહુવાના વિકાસના હિતની વાત કરનાર, અને લોકો વચ્ચે રહીને વિવિધ વિકાસના કામો કરનાર, આપડા સૌના લોકપ્ર...
23/07/2025

*💐ખૂબ ખૂબ અભિનંદન💐*

*સતત મહુવાના વિકાસના હિતની વાત કરનાર, અને લોકો વચ્ચે રહીને વિવિધ વિકાસના કામો કરનાર, આપડા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબ દ્વારા, ૯૯ મહુવા વિધાનસભાના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2025 / 2026 હેઠળ ફાળવા બાબત આયોજન બહારના રસ્તાઓને બાંધકામના કામગીરી મહુવા તાલુકાના (૧) દુધાળા થી બાંભણીયા રોડ (૨) ઉમણીયાવદર થી તલગાજરડા રોડ (૩) કુંભણ થી તરેડ રોડ અમે મળી ને ૧૦.૮૦ કરોડ મહુવા વિધાનસભા વિસ્તાર ફાળવા બદલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજુર કરવા બદલ ખુબ ખુબ આભાર સહ અભિનંદન 💐💐💐💐💐*

માં ભારતીના વીર સપૂત અને મહાન સ્વતંત્ર સેનાની અમર શહિદ ચંદ્ર શેખર આઝાદજીની જન્મ જયંતિ પર કોટી કોટી વંદન.
23/07/2025

માં ભારતીના વીર સપૂત અને મહાન સ્વતંત્ર સેનાની અમર શહિદ ચંદ્ર શેખર આઝાદજીની જન્મ જયંતિ પર કોટી કોટી વંદન.

महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं
22/07/2025

महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र फडणवीस जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं

तिरंगा हमारे राष्ट्रीय गर्व, स्वाभिमान, आशा और आकांक्षा का जीवंत प्रतीक है, जो देशवासियों को एकजुट करता है। 'राष्ट्रीय ध...
22/07/2025

तिरंगा हमारे राष्ट्रीय गर्व, स्वाभिमान, आशा और आकांक्षा का जीवंत प्रतीक है, जो देशवासियों को एकजुट करता है।

'राष्ट्रीय ध्वज अंगीकरण दिवस' के इस पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएं। आइए, हम इसे हमेशा अपने दिलों में सम्मान और गौरव के साथ ऊंचा रखें।

Address

Mahuva Bandar

Alerts

Be the first to know and let us send you an email when Bharat Bambhaniya Bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharat Bambhaniya Bjp:

Share