આમ આદમી પાર્ટી દાહોદ ગુજરાત

  • Home
  • India
  • Limkheda
  • આમ આદમી પાર્ટી દાહોદ ગુજરાત

આમ આદમી પાર્ટી દાહોદ ગુજરાત Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from આમ આદમી પાર્ટી દાહોદ ગુજરાત, Political Party, Limkheda.

26/03/2026

આવતી કાલે તારીખ ૨૭/૦૩/૨૦૨૬ ના રોજ લીમખેડા તાલુકા ના મોટા હાથીધરા ખાતે આમ આદમી પાર્ટી ની વિજય વિશ્વાસ સભા માં પધારવા તમામ નાગરિકોને વિનંતી છે.
District

22/03/2026
*રાકેશ ભાઈ ભરવાડ ને ગુજરાત પ્રદેશ યુવા ઉપ પ્રમુખ બનવા બદલ હાર્દિક શુભકામના 🙏*
14/03/2026

*રાકેશ ભાઈ ભરવાડ ને ગુજરાત પ્રદેશ યુવા ઉપ પ્રમુખ બનવા બદલ હાર્દિક શુભકામના 🙏*

મારા સાથી મિત્ર શ્રી કેતનભાઇ બામણીયા ને આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા ના ઉપ પ્રમુખ બનવા બદલ જોહાર અભિનંદન શુભેચ્છાઓ 🙏🏹💪🇺🇦K...
14/02/2026

મારા સાથી મિત્ર શ્રી કેતનભાઇ બામણીયા ને આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા ના ઉપ પ્રમુખ બનવા બદલ જોહાર અભિનંદન શુભેચ્છાઓ 🙏🏹💪🇺🇦

Ketan Bamania

જય આદિવાસી 🏹આમ આદમી પાર્ટી ના ડેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી ચૈતર ભાઈ વસાવા ગરબાડા તાલુકા ના અભલોડ ગામે સરવાઈ મેદાન માં તાર...
03/02/2026

જય આદિવાસી 🏹

આમ આદમી પાર્ટી ના ડેડીયાપાડા ના ધારાસભ્ય શ્રી ચૈતર ભાઈ વસાવા ગરબાડા તાલુકા ના અભલોડ ગામે સરવાઈ મેદાન માં તારીખ 07/02/2026 ના રોજ આવી રહ્યા છે તો આપ સૌ યુવાનો વડીલો માતા બહેનોને આ સભામાં ઉપસ્થિત રહેવાં નમ્ર વિનંતી છે 🙏

Coming Soon Mla Chaitar Vasava 133 ગરબાડા વિધાનસભા 💪🇺🇦

01/02/2026

સત્યમેવ જયતે

ગુજરાતના ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ મજબૂત રીતે લડાઈ લડતા જેલમાં ગયેલા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, હંશરાજભાઈ ભાલાળા, સહિત સૌ ક્રાંતિકારી સાથીઓના જામીન આજે મંજૂર થઈ ગયા છે.

ભાજપે અનેક પ્રયત્નો કર્યા કે આમ આદમી પાર્ટીના નેતાઓને જામીન ના મળે પરંતુ આખરે સત્યની જીત થઈ.

Address

Limkheda

Website

Alerts

Be the first to know and let us send you an email when આમ આદમી પાર્ટી દાહોદ ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share