Primary Health Centre - Lamba

Primary Health Centre - Lamba This Page is Created by Medical Officer to share various HEALTH ACTIVITIES run by PHC LAMBA

Pulse polio immunization program
08/12/2024

Pulse polio immunization program

Rashtriya kruminashak divas ujavani phc lamba
15/02/2024

Rashtriya kruminashak divas ujavani phc lamba

મા.નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા નાયબ નિયામક શ્રી આયુષ ની કચેરી રાજકોટ અને જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી દેવભૂમિ દ્...
18/07/2022

મા.નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા નાયબ નિયામક શ્રી આયુષ ની કચેરી રાજકોટ અને જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી દેવભૂમિ દ્વારકા ના માર્ગદર્શન હેઠળ આજરોજ લાંબા PHC હેઠળનાં ગાંધવી ગામમાં ગ્રામ પંચાયત ગાંધવી,તા. કલ્યાણપુર, જી.દેવભૂમિદ્વારકા ખાતે આયુર્વેદ અને હોમિઑપેથી સર્વરોગ નિદાન અને ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં યોગ શિબિર , પ્રકૃતિ પરીક્ષણ ,સ્વસ્થવૃત શિબિર , ઔષધિ અને ચાર્ટ પ્રદર્શન , અગ્નીકર્મ ચિકિત્સા , પંચકર્મ ચિકિત્સા , આર્સેનિક આલ્બમ વિતરણનું આયોજન કરવામાં આવ્યું...

કેમ્પ લાભાર્થી...૧૮૭

યોગ લાભાર્થી...૩૪

સ્વસ્થવૃત લાભાર્થી...૫૮

અગ્નિકર્મ લાભાર્થી....૨૬

પંચકર્મ ચિકિત્સા લાભાર્થી...૩૭

આર્સેનિક આલ્બમ વિતરણ ના લાભાર્થી...૭૬

નીચે મુજબ ના મે.ઑ. શ્રી એ કેમ્પ માં સેવા આપેલ

૧.વૈદ્ય.અંકિતા સોલંકી
૨.વૈદ્ય.ડિમ્પલ પંડ્યા
૩.વૈદ્ય.પરેશ જેઠવા
૪.વૈદ્ય કશ્યપ ચૌહાણ
૫.વૈદ્ય જિજ્ઞા કુલર
૬.ડો.નીલેશ બિલવાલ
૭ ડો.ઈવેન્જલી ગામીત

World Tuberculosis Day 24th March,  Let Us Reaffirm Pledge to End TB.
24/03/2022

World Tuberculosis Day 24th March, Let Us Reaffirm Pledge to End TB.

Pulse Polio Immunization Programme.Do Bund Jindgi ke..✌️Subcentre - TankariyaPHC - Lamba
27/02/2022

Pulse Polio Immunization Programme.
Do Bund Jindgi ke..✌️

Subcentre - Tankariya
PHC - Lamba

Health Team Tankariya and Kalyanpur 100% target coverage first dose covid Vaccination Village Team ✌️
07/08/2021

Health Team Tankariya and Kalyanpur
100% target coverage first dose covid Vaccination Village Team ✌️

Tamaam Mitro, vadilo aatli kalji lesho... Chomasu aave e pehla ane e pa6i pan aatli takedari Tamne ane tamara parivaar n...
02/06/2021

Tamaam Mitro, vadilo aatli kalji lesho... Chomasu aave e pehla ane e pa6i pan aatli takedari Tamne ane tamara parivaar ne Malaria Dengue chicken gunia jeva Vaahakjany rogo thi bachavse... Plz mitro...
Aatli kalji lejo...
Jay Dwarkadhish 🙏

 💉 🛡️
16/02/2021

💉
🛡️

Pulse polio work january 2021
02/02/2021

Pulse polio work january 2021

Address

Near Water Tank
Lamba
361315

Website

Alerts

Be the first to know and let us send you an email when Primary Health Centre - Lamba posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share