08/09/2026
આઈ.ટી.આઈ. તાલીમાર્થીઓ માટે ગણવેશ શુભારંભ કાર્યક્રમ
આજરોજ માન. કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા, મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, અન્ય ધારાસભ્યશ્રીઓ, શ્રમ અને રોજગાર વિભાગના માન. નિયામકશ્રી, નાયબ નિયામકશ્રી તેમજ અન્ય મહાનુભાવોનાં હસ્તે આઈટીઆઈના તાલીમાર્થીઓ માટે ગણવેશ શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી ઔધોગિક તાલીમ સંસ્થા કુતિયાણાનાં તાલીમાર્થીઓ અને સ્ટાફમિત્રો જોડાયા હતા.