Naredi, Kutch, Gujarat

Naredi, Kutch, Gujarat Official page of Naredi Village. ..

04/06/2022

કાલે 'વિશ્વ પર્યાવરણ' દિવસ નિમિત્તે નરેડી ગામમાં વૃક્ષરોપણ નું આયોજન કરવામાં આવશે તો નરેડી ગામનાં સૌ ગામવાસીઓને ખાસ હાજરી આપવા વિનંતિ.

🌿 કાર્યક્રમ ની રુપરેખા 🌿

🍀 કાલે સવારે ૯:૦૦ વાગે પર્યાવરણ બાબત જાગૃતિ
🍀 ગામ નાં સ્ટેશન ઉપર વૃક્ષ ના રોપાનું વિતરણ કરવામાં આવશે.
🍀 ગામના જાહેર સ્થળોએ વૃક્ષરોપણ નું આયોજન

આ કાર્યક્રમ ને સફળ બનાવવા સૌ ગામજનો હાજરી આપે.

🌲 કાલે નરેડી સ્ટેશન પર ૨૦૦ વૃક્ષ ના રોપા નું વિતરણ કરવામાં આવશે🌲

ધન્યવાદ !!

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

હોળી પર્વની સર્વે ને હાર્દિક શુભકામનાઓ.
17/03/2022

હોળી પર્વની સર્વે ને હાર્દિક શુભકામનાઓ.

કાયાસર તળાવ (નરેડી)
15/03/2022

કાયાસર તળાવ (નરેડી)

શ્રી જુસબભાઈ રાયમા અને તેમની પેનલ ને ટ્રક ના નિશાન પર મત આપી વિજયી બનાવો.💐💐
13/12/2021

શ્રી જુસબભાઈ રાયમા અને તેમની પેનલ ને ટ્રક ના નિશાન પર મત આપી વિજયી બનાવો.💐💐

07/11/2021

Address

Naredi
Kutchchh
370650

Telephone

+916351003552

Website

Alerts

Be the first to know and let us send you an email when Naredi, Kutch, Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Naredi, Kutch, Gujarat:

Share